Get App

પાક વીમા મુદ્દે વિધાનસભામાં હોબાળો

ગુજરાત વિધાનસભામાં પાક વીમાનો મુદ્દો ગુંજ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Mar 05, 2020 પર 9:33 AM
પાક વીમા મુદ્દે વિધાનસભામાં હોબાળોપાક વીમા મુદ્દે વિધાનસભામાં હોબાળો

ગુજરાત વિધાનસભામાં પાક વીમાનો મુદ્દો ગુંજ્યો હતો. સરકાર વીમા કંપનીઓને નફો કરાવતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો અને ગૃહમાંથી વોક આઉટ કર્યુ હતું. બીજી તરફ કૃષિ મંત્રી આરસી ફળદુએ પત્રકાર પરિષદ કરી પોતાનો જવાબ રજૂ કર્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો