દિવાળી થી દિવાળી પ્રોપર્ટી માર્કેટની સ્થિતીની સમીક્ષા છે. કેવુ રહેશે આવનારૂ વર્ષ પ્રોપર્ટી માર્કેટ માટે છે. પાછલા વર્ષમાં ઘણા રિફોર્મ આવ્યા. ઇન્ડસ્ટ્રી નવા રિફોર્મ પ્રમાણે બદલાઇ રહી છે. RERA અને ડિમોનીટાઇઝેશનને 2 વર્ષ થયા છે. NBFCsની સમસ્યાથી પ્રોપર્ટી માર્કેટ પર અસર છે. સેલ્સ વધ્યુ છે પણ લોન્ચ ઘટ્યા છે. આ દિવાળી ઘર લેવાની સારી તક છે. આવતી દિવાળી સુધી સપ્લાઇ ઘટશે.