Get App

પ્રોપર્ટી બજાર: રત્નાકર હેલ્સીયોનની મુલાકાત

આવો આપણે રત્નાકર હેલ્સીયોનની મુલાકાત લઈએ. રત્નાકર અમદાવાદનું જાણીતુ ગ્રુપ છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 15, 2018 પર 2:45 PM
પ્રોપર્ટી બજાર: રત્નાકર હેલ્સીયોનની મુલાકાતપ્રોપર્ટી બજાર: રત્નાકર હેલ્સીયોનની મુલાકાત

આવો આપણે રત્નાકર હેલ્સીયોનની મુલાકાત લઈએ. રત્નાકર અમદાવાદનું જાણીતુ ગ્રુપ છે. 3 દાયકાથી વધારેનો અનુભવ છે. ગ્રુપનાં ઘણા સફળ પ્રોજેક્ટ છે. દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. સેટેલાઇટ અમદાવાદનો પોશ વિસ્તાર છે. જોધપુર ચાર રસ્તા મુખ્ય વિસ્તાર છે. એસજી હાઇવે નજીક છે. સેટેલાઇટનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. પહેલા બે માળ કમર્શિયલ છે. 2 થી 13 રેસિડન્શિયલ ફ્લોર છે. 1262 થી 1280 SqFtનાં વિકલ્પો છે. 1280 SqFtમાં 3 BHKનો સેમ્પલ ફ્લેટ છે. બે લિફ્ટની સુવિધા છે. CCTVની સુવિધા છે.

વિડીયો ડોર કોલની સુવિધા આપેલ છે. 19.6 X 10 SqFtનો લિવિંગરૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ કરવામાં આવેલુ છે. 5.6 X 11 SqFtની બાલ્કનિ છે. 2જા માળે ઓપન ટેરેસ મળશે. 11 X 9.6 SqFt ડાઇનિંગ એરિયા છે. ઓપન કિચન આપલે છે.

9.6 X 11 SqFtનું કિચન છે. પાર્ટીશન કરી શકાય. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. ગેસ લાઇનનું કેનેક્શન અપાશે. ROની વ્યવસ્થા મળશે. 5.9 X 7.6 SqFtનો વોશીંગ એરિયા છે. 4.6 X 3.6 SqFtનો સ્ટોરરૂમ છે. 18 X 12 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે. સ્ટડી ટેબલ રાખી શકાય. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ફુલ સાઇઝની વિન્ડો છે. 8 X 5.6 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ મળશે.

15.6 X 11 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 12 X 11 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 6 SqFtનો વૉશરૂમ છે.

રત્નાકર ગ્રુપનાં નિલેશભાઇ સાથે ચર્ચા
સેટેલાઇટ અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. એસજી હાઇવે નજીક છે. સ્કુલ અને મોલ નજીક છે. દેરાસર નજીક છે. કર્ણાવતી અને રાજપથ ક્લબ નજીક છે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. બીયુ આવી ગયું છે. 2 મહિનામાં પઝેશન અપાશે. 80% બુકિંગ થઇ ગયું છે. ગાર્ડનની સુવિધા આપેલ છે. જીમની સુવિધા આપેલ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે.

સિટ આઉટની વ્યવસ્થા છે. 2જા માળે થી રેસિડન્શિયલ ફ્લેટ છે. રેસિડન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ છે. બીજા માળે ટેરેસ મળશે. 800 થી 3000 SqFtનું ટેરેસ છે. પેન્ટ હાઉસનાં વિકલ્પો છે. પાર્કિંગની સારી વ્યવસ્થા છે. દરેક ફ્લેટ દીઠ 1 પાર્કિંગ અપાશે. કમર્શિયલનું અલગ પાર્કિંગ છે. કમર્શિયલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. શેલામાં બંગલોનો પ્રોજેક્ટ આવશે. સાઉથ બોપલમાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો