જેનાથી બહારની તરફ રહેનારા લોકોને શહેરનો વ્યુ અને અદરની તરફ રહેનારાઓને પોડિયમનો વ્યુ મળશે. આ પ્રોજેક્ટમાં 7 માળ સુધી પોડિયમ પાર્કિંગ અને એમિનિટિઝ બનાવવામાં આવશે. પોડિયમ પર ઘણા મોટા વિસ્તારમાં ગ્રીન લેન્ડસ્કેપ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત પોડિયમ પર સ્વિમિંગપુલ, જીમ અને સિનિયર સિટિઝન એરિયા તૈયાર કરાયો છે.
ત્રણેય ટાવર આમતો અલગ હશે પંરતુ તેના રૂફ ટોપ એરિયાને ત્રણેય ટાવરથી કનેક્ટ રાખવામાં આવશે. જ્યા ઘમો મોટો ગ્રીન એરિયા, જોગીગ ટ્રેક, રેસટોરન્ટ અને ઘણી એમિનિટિઝ બનાવવામાં આવશે. એલીગાન્તેમાં સુરક્ષાનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે 24x7 સિક્યુરીટી તો હશે જ સાથે આખા પ્રોજેક્ટમાં CCTVની સુરક્ષા અપાઇ છે. આ ઉપરાંત દરેક ઘરોમાં ઇન્ટર કોમ અને વિડિયો ડોર ફોન ની સુવિધા પણ અપાશે. દરેક ટાવરના એન્ટ્રી પોઇન્ટ પર એક મોટી લોબી, રિસેપ્શન અને વેટીંગ અરિય બનાવવામાં આવશે.
એલીગાન્તેના ત્રણેય ટાવર 27માળના હશે અને આમા 400થી પણ વધુ ઘર બનાવવામાં આવશે. એલીગાન્તેમાં 7star લેવલની ઇનડોર અને આઉટ ડોર એમિનિટિઝ પ્લાન કરવામાં આવી છે.
રૂનવાલ ગ્રુપ મુંબઇની રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં જાણીતુ નામ છે. રૂનવાલ ગ્રુપની સ્થાપના 1978માં છે. મુંબઇ,MMR ઉપરાંત પૂનામાં પ્રોજેક્ટ છે. R CIty મોલ રૂનવાલ ગ્રુપનો જાણીતો પ્રોજેક્ટ છે. પર્યોવરણ સંવર્ધનને ખાસ મહત્વ છે. રૂનવાલ એલીગાન્તેની મુલાકાત લઈએ.
એલીગાન્તેને અપાયુ છે C આકારનું આઉટર એલિવેશન છે. ફ્લેટમાંથી મળશે શહેર અને એમિનિટીઝનો નજારો. 5 માળ સુધી પાર્કિગની સુવિધા આપવામાં આવી છે. પોડિયમ પર વિવિધ એમેનિટિઝ અપાશે. કન્કેટેચ રૂફ ટોપ છે. રૂફ ટોપ પર અપાશે વિવિધ એમિનિટિઝ સાથે. CCTV કેમેરાની સુરક્ષા આપવામાં આવી છે. વિડીયો ડોર કોલની સુવિધા આપવામાં આવી છે. વિવિધ સુવિધાઓ સાથેનો પ્રોજેક્ટ છે.
રૂનવાલ એલીગાન્તેની મુલાકાત
5 એકર એરિયામાં પ્રોજેક્ટ છે. OC સાથેનો તૈયાર પ્રોજેક્ટ છે. 1730 SqFtમાં 4 BHK ફ્લેટ છે. 3 BHKમાં કન્વર્ટેડ 4 BHK ફ્લેટ છે.
20.2 X 13.2 SqFtનો લિવિંગરૂમ છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. લિવિંગરૂમમાં માર્બલ ફ્લોરિંગ છે. 4 ફુટ પહોળી બાલ્કનિ છે. હવા -ઉજાસની સારી વ્યવસ્થા છે. 3 BHKમાં કન્વર્ટેડ 4 BHK ફ્લેટ છે. એક બૅડરૂમને ફેમલિરૂમ બનાવાયો છે.