ગોયલ અને HN સફલનું JV છે. 204 યુનિટની સ્કીમ છે. 1990 થી 5740 SqFt રેરા કાર્પેટનો વિકલ્પો છે. 4 લિફ્ટની સુવિધા છે. 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા છે. 2500 SqFtમાં 5 BHKનો સેમ્પલ ફ્લેટ છે.
6.6 x 9 SqFtનો વેસ્ટિબ્યુલ એરિયા છે. શૂ રેક બનાવી શકાય. ઇન્ટિયર ડિઝાઇનિંગ કરી શકાય. 13 x 21 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ડાઇનિંગ એરિયા અલગ કરી શકાય. 12.6 x 21 SqFtનો ડાઇનિંગરૂમ છે. 25 x 21 SqFtનો હોલ છે. પાર્ટીશન કરી રૂમ અલગ કરી શકાય. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 21.9 x 7 SqFtની બાલ્ક્નિ છે. સ્ટોરેજ યુનિટ બનાવી શકાય.
15 x 11 SqFtનું કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ મળશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. 3.10 x 8.8 SqFtનો સ્ટોરએરિયા છે. ફ્રીજ માટેની જગ્યા. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. 6.3 x 8.9 SqFtનો વોશિંગ એરિયા છે.
13 X 19 SqFtનો બૅડરૂમ છે. વુડન ફ્લોરિંગ છે. AC માટેનાં પોઇન્ટ તૈયાર મળશે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેનાં પોઇન્ટ છે.
8.6 X 13 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે. વોકિંગ વોર્ડરોબ મળશે. 12 X 19 SqFtનો બૅડરૂમ છે. ફુલ સાઇઝ વિન્ડો છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 7.8 X 13 SqFtનો વૉશરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે.
16.6 X 12 SqFtનો બૅડરૂમ છે. સ્ટડીટેબલ બનાવી શકાય. 6.6 X 8.6 SqFtનો વૉશરૂમ છે. 12 X 16.6 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. બૅડ માટેની જગ્યા છે. બુક રેક બનાવી શકાય. સ્ટડીટેબલ બનાવી શકાય. 7 X 5.6 SqFtનો વૉશરૂમ છે.
12 X 13.6 SqFtનો બૅડરૂમ છે. 8.3 X 5 SqFtનો વૉશરૂમ છે. પૂજારૂમ મળશે. એક કોમન વૉશરૂમ મળશે.
ગોયલનાં ધર્મેશ મોદી સાથે ચર્ચા
બોપલ-સાઉથબોપલમાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. શેલા, બોપલ-સાઉથબોપલ સાથે કનેક્ટેડ છે. સાણંદ રોડની કનેક્ટેવિટી છે. સ્કાયસિટી ટાઉનશીપનો લાભ છે. ટાઉનશીપમાં લક્ઝરી ફ્લેટ બની શકે. ટાઉનશીપ માટેનાં અલગ નિયમ છે. 4 BHK અહી વ્યાજબી કિંમતે મળશે. શેલાની કનેક્ટિવિટી ખૂબ સારી છે. ક્લબ નજીક છે. સાણંદનાં લોકો પ્રિમિયમ ફ્લેટ લઇ શકે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે.