અંજની ઇન્ફ્રાએ અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા 5 થી 7 વર્ષથી કાર્યરત ગ્રુપ છે, આ સમયગાળા દરમિયાન ગ્રુપ દ્વારા 3 પ્રોજેક્ટ પુરા થઇ ચુક્યા છે અને 4 પ્રોજેક્ટ હાલ નિમ્રાણાધીન છે. ગ્રુપના બોપલ, ગોતા અને સાયન્સ સિટીમાં પ્રોજેક્ટ થયા છે જે પૈકી આજે આપણે મુલાકાત લઇશુ ભોપલમાં આકાર લઇ રહેલા પ્રોજેક્ટ સિલ્વર સ્પિંગની