ભારતની આર્થિક રાજધાની મુંબઇ છે. કાન્જુનમાર્ગ પ્રોપર્ટી માટેનું હોટ લોકેશન છે. કાન્જુનમાર્ગની કનેક્ટિવિટી સારી છે. આર્કેડ મુંબઇનાં જાણીતા ડેવલપર છે. અમીત જૈનનું નૈતૃત્વ છે. ગ્રુપનાં મુંબઇમાં ઘણા પ્રોજેક્ટ છે. 3 મિલિયન SqFtનું ડેવલપમેન્ટ થઇ ચુક્યુ છે. 1 મિલિયન SqFt નિર્માણાઘિન છે. 4 એકરમાં પ્રોજેક્ટ છે. 22,23 માળનાં 8 ટાવર છે. 1,2,3 BHKનાં વિકલ્પો છે. 3 લિફ્ટની સુવિધા છે. 1 એકર ઓપન ટુ સ્કાય જગ્યા છે. 300થી વધુ વૃક્ષોનો લાભ છે.