પ્રોપર્ટી બજાર સુરતમાં છે. પ્રોપર્ટી બજાર સુરતનાં ડુમસ રોડ પર છે. અવધ કોપર સ્ટોનની મુલાકાત કરી રહ્યા છે. અવધ કોપર સ્ટોન સેમ્પલ ફ્લેટ છે. 672 યુનિટની સ્કીમ છે. 12 માળનાં 15 ટાવરની સ્કીમ છે. 2,3,4 BHKનાં વિકલ્પો છે. 1134 SqFtમાં 3-BHK સેમ્પલ ફ્લેટ છે.
પ્રોપર્ટી બજાર સુરતમાં છે. પ્રોપર્ટી બજાર સુરતનાં ડુમસ રોડ પર છે. અવધ કોપર સ્ટોનની મુલાકાત કરી રહ્યા છે. અવધ કોપર સ્ટોન સેમ્પલ ફ્લેટ છે. 672 યુનિટની સ્કીમ છે. 12 માળનાં 15 ટાવરની સ્કીમ છે. 2,3,4 BHKનાં વિકલ્પો છે. 1134 SqFtમાં 3-BHK સેમ્પલ ફ્લેટ છે.
16.3 X 17 SqFtનો ડ્રોઇંગરૂમ છે. CCTVની સુરક્ષા છે. ઇન્ટકોમની સુવિધા છે. 10.6 X 11 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 11.6 X 9.6 SqFtનું કિચન છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. ફર્નિચર સાથેનાં કિચનનો વિકલ્પ ઉપલબ્ધ છે. 9.6 X 5.6 SqFtનો વોશએરિયા છે.
4.3 X 6.3 SqFtનો સ્ટોરરૂમ છે. 14.3 X 11 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 9 SqFtનો વૉશરૂમ છે. 13 X 11 SqFtનો બૅડરૂમ છે. ડ્રેસિંગ ટેબલ માટેની જગ્યા છે. 4.6 X 7.3 SqFtનો વૉશરૂમ છે. 12 X 12 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 5 SqFtનો વૉશરૂમ છે.
મિલનભાઇ પટેલ સાથે ખાસ ચર્ચા
ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક છે. બીચ એરિયા વિકાસ સારો થાય છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવશે. નામી સ્કુલ નજીક છે. વિવિધ મોલ નજીક છે. સુરતનો વિકાસ ખૂબ સારો છે. અપર મિડલ ક્લાસથી અપર ક્લાસ માટેનો પ્રોજેક્ટ છે. 2019 સુધી પઝેશન અપાશે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. થિએટર અને ડિસ્કોથેકની સુવિધા છે.
બેન્કવેટ હોલની સુવિધા છે. 1.5 લાખ SqFtમાં ગાર્ડન છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 85% બુકિંગ થઇ ચુક્યુ છે. ગ્રુપનાં સુરતમાં ઘણા પ્રોજેક્ટ છે. અવધ સુરતનાં ડેવલપર છે. અવધ યુથોપિયા ક્લબનો પ્રોજેક્ટ છે. બારડોલીમાં પ્રોજેક્ટ છે. ડુમસ રોડ પર અવધગ્રુપનાં 3 પ્રોજેક્ટ છે. ઓપન સ્પેસ આપવાનો પ્રયાસ છે. દરેક ફ્લેટને ગાર્ડન વ્યુ મળશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.