પ્રોપર્ટી બજાર પર ઘર ખરિદવા અંગેનુ માર્ગદર્શન. નિરનંજન હિરાનંદાણી સાથે ચર્ચા. પવઇ મુંબઇનું ખાસ સબર્બ છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે. પવઇ લેક અહીનું આકર્ષણ છે. પવઇ વિકસિત વિસ્તાર છે. હિરાનંદાણી દેશનાં જાણીતા ડેવલપર છે. 1987થી રિયલ એસ્ટેટ કાર્યરત છે. ગ્રુપે ગ્રાહકોનો વિશ્ર્વાસ જીત્યો છે. હિરાનંદાણીનાં ઘણા પ્રોજેક્ટ છે. હિરાનંદાણી ગાર્ડન ખાસ પ્રોજેક્ટ છે. કેસલરોક બનીને તૈયાર પ્રોજેક્ટ છે. 4.5 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 19 અને 22 માળના 4 ટાવર છે. 629 અને 777 SqFtમાં 2 BHK છે.
777 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 20 X 11.3 SqFtનો લિવિંગરૂમ છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા છે. પુરતી જગ્યા સાથેનો રૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. 6.8 X 4 SqFtની બાલ્કનિ છે. સારા નજારોનો લાભ મળશે. સ્લાઇડિંગ ડોર છે. ફોલ્સ સિલિગ લાઇટિંગ સાથે અપાશે. AC ડેવલપર દ્વારા અપાશે. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે.
7.8 X 11.3 SqFtનુ કિચન છે. સુવિધાજનક કિચન બનાવી શકાય. તૈયાર કિચન અપાશે. વાઇટ ગુડસ ડેવલપર દ્વારા અપાશે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. સર્વિસ પ્લેટફોર્મ અપાશે.
BED-1