Get App

પ્રોપર્ટી બજાર: ગોદરેજ નેસ્ટનો સેમ્પલ ફ્લેટ

ગોદરેજ ભારતભરમાં જાણીતુ નામ છે. ગોદરેજ પ્રોપર્ટીનાં દેશભરમાં પ્રોજેક્ટ ચે. 12 શહેરોમાં ગોદરેજનાં પ્રોજેક્ટ છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 23, 2019 પર 2:36 PM
પ્રોપર્ટી બજાર: ગોદરેજ નેસ્ટનો સેમ્પલ ફ્લેટપ્રોપર્ટી બજાર: ગોદરેજ નેસ્ટનો સેમ્પલ ફ્લેટ

ગોદરેજ ભારતભરમાં જાણીતુ નામ છે. ગોદરેજ પ્રોપર્ટીનાં દેશભરમાં પ્રોજેક્ટ ચે. 12 શહેરોમાં ગોદરેજનાં પ્રોજેક્ટ છે. ગોદરેજનાં દરેક સેક્ટરમાં પ્રોજેક્ટ છે.

1.5 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 22 અને 39 માળનાં ટાવર છે. 1,2,3 BHKનાં વિકલ્પો છે. 8 માળ સુધી પાર્કિંગ છે. પોડિયમ પર વિવિધ સુવિધા છે. 24 જેટલી એમિનિટિઝ છે. સુરક્ષા પ્રોજેક્ટની ખાસ બાબત છે. 861 SqFt વિસ્તારમાં પ્રોજેક્ટ છે. ગોદરેજ નેસ્ટમાં સુરક્ષાની સારી વ્યવસ્થા છે. સેફટી ડોર પણ અપાશે. વિડીયોડોર કોલની સુવિધા છે.

6.6 X 7.9 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ડાઇનિંગ-લિવિંગ એરિયા કનેક્ટેડ છે. 10.6 X 18.1 SqFtનો લિવિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV વોલનું આયોજન કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે.

સેફ્ટિ રેલિંગ અપાશે. 7.1 X 11.4 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. જરૂરી ઇલેક્ટ્રીક પોઇન્ટ અપાશે. વોશિંગમશીનની જગ્યા છે. સ્ટેનલેસ સ્ટીલનુ સિન્ક છે. ફ્રીજ માટેની જગ્યા છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ફુલસાઇઝની વિન્ડો મળશે. હવા ઉજાસની વ્યવસ્થા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે.

ગોદરેજનું સેફ્ટિ લોકર અપાશે. સ્ટડીટેબલ રાખી શકાય છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. 4.6 X 7.11 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સુવિધાજનક વૉશરૂમ છે. 13 X 10 SqFtનો બૅડરૂમ છે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. 4.6 X 7.7 SqFtનો વૉશરૂમ છે.

ગ્લાસ પાર્ટીશન કરી શકાય છે. 7.3 X 5.4 SqFtનો વૉશરૂમ છે. 10 X 10 SqFtનો બૅડરૂમ છે. ઇન્ટિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. સ્ટડીટેબલનું આયોજન કરી શકાય છે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.

ગોદરેજનાં લલિત મખીજાની સાથે ચર્ચા

બધા સમાચાર

+ વધુુ વાંચો