ગોકુલ ગ્રુપ ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં જાણીતુ નામ છે. સ્વ ગોકુલ ગ્રુપની પહેલો પ્રોજેક્ટ છે. ચાંદખેડામાં ગ્રુપની મોટી લેન્ડબેન્ક છે. કુંવરજી ગ્રુપ સ્વનાં માર્કેટિંગ પાર્ટનર છે. પ્રોપર્ટી બજાર ચાંદખેડામાં છે. અમદાવાદનો સૌથી વિકસિત વિસ્તાર છે. પાંચ વર્ષમાં ખૂબ તેજીથી વિકાસ થયો છે. ગુજરાત ONGCની મુખ્ય ઓફીસ નજીક છે. 8KM અંતરે એરપોર્ટ છે. સાબરમતી રેલવે સ્ટેશન નજીક છે. PVR અને સીટિગોલ્ડ જેવા મલ્ટીપ્લેક્સ છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી નજીક છે. વિશ્વકર્મા એન્જિંયરીંગ કૉલેજ નજીક છે. વિસ્તારમાં હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ છે. પ્રખ્યાત સ્કૂલો 2KM અંતર પર છે.