વસ્ત્રાપુર અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. વસ્ત્રાપુર લેક આ વિસ્તારની શાન છે. અમદાવાદ વન મોલ આ વિસ્તારમાં છે. સેટલાઇટ-થલતેજ નજીક છે. રેલ્વે સ્ટેશન એરપોર્ટ નજીક છે. દિપ બિલ્ડર્સ અમદાવાદનાં ડેવલપર છે. 1980થી ગ્રુપ કાર્યરત છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. સીએનબીસી બજાર રિયલ એસ્ટેટ અવોર્ડનાં વિજેતા છે.
14 માળનાં 3 ટાવર છે. એક માળ પર 3 ફ્લેટ છે. સર્વિસ લિફ્ટની સુવિધા આપેલ છે. CCTVની સુવિધા છે. ડિજીટલ લોકની સુવિધા છે. 2240 SqFtમાં 4 BHK ફ્લેટ છે. 5.6 X 5 SqFtનું એન્ટરન્સ છે. વોકિંગ સ્ટોર માટેની જગ્યા છે. 3.6 X 4.6 SqFtનો વોકિંગ સ્ટોર છે. 2240 SqFtમાં 4 BHK સેમ્પલ ફ્લેટ છે. 22.3 X 12.8 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ. સેન્ટ્રલી AC હોમ્સ છે.