પવઇ મુંબઇનું એક ખાસ સબર્બ છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે. પવઇ ઘણો વિકસિત વિસ્તાર છે. પવઇ લેક, પવઇનું આકર્ષણ છે. 1090 SqFtમાં 3 BHK સેમ્પલ ફ્લેટ છે. 2 એકર વિસ્તારમાં પ્રોજક્ટ છે. 21 માળનાં 4 ટાવર બનશે. 2,3 BHKનાં વિકલ્પો છે. લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. પોડિયમ લેવલ પર એમિનિટિઝ છે. 11 X 20 SqFtનો લિવિંગ-ડાઇનિંગ રૂમ છે.