1344 SqFtનો 3BHKનો સેમ્પલ ફ્લેટ છે. 3 ટાવરમાં 110 યુનિટ છે. પેન્ટ હાઉસનો વિકલ્પ છે. ત્રણ માળનું પેન્ટ હાઉસ છે. વિવાન અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. ગ્રુપ પાસે 30 વર્ષનો અનુભવ છે. વિવાન-આશિયાનાનો JV પ્રોજેક્ટ છે. આશિયાના 5 વર્ષથી કાર્યરત છે. સેટેલાઇટ વિકસિત વિસ્તાર છે. જોધપુર ચાર રસ્તા મુખ્ય વિસ્તાર છે. રિંગ રોડ નજીક છે.