Get App

પ્રોપર્ટી બજાર: રિજન્ટ હીલનો સેમ્પલ ફ્લેટ

પ્રોપર્ટી બજાર પવઇમાં છે. પવઇ મુંબઇનું ખાસ સબર્બ છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 22, 2019 પર 10:37 AM
પ્રોપર્ટી બજાર: રિજન્ટ હીલનો સેમ્પલ ફ્લેટપ્રોપર્ટી બજાર: રિજન્ટ હીલનો સેમ્પલ ફ્લેટ

પ્રોપર્ટી બજાર પવઇમાં છે. પવઇ મુંબઇનું ખાસ સબર્બ છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે. પવઇ લેક અહીનું આકર્ષણ છે. પવઇ વિકસિત વિસ્તાર છે. હિરાનંદાણી દેશનાં જાણીતા ડેવલપર છે. 1987થી રિયલ એસ્ટેટ કાર્યરત છે. ગ્રુપે ગ્રાહકોનો વિશ્ર્વાસ જીત્યો છે. હિરાનંદાણીનાં ઘણા પ્રોજેક્ટ છે. હિરાનંદાણી ગાર્ડન ખાસ પ્રોજેક્ટ છે. 500 યુનિટની સ્કીમ છે. 1 BHKનાં 5 વિંગ્સ છે. 23 માળનાં 5 વિંગ્સ છે.

કુલ 1000 યુનિટની સ્કીમ છે. ફેઝ-1માં 500 યુનિટ છે. ફેઝ-2માં 500 યુનિટ છે. 379 SqFtમાં 1 BHK ફ્લેટ છે. સેમી ફર્નીસ્ડ 1 BHK ફ્લેટ છે. 379 SqFtમાં 1 BHK ફ્લેટ છે. 16 X 8.6 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સેમી ફર્નીસ્ડ 1 BHK ફ્લેટ છે. ફોલ સિલિંગ લાઇટ સાથે મળશે.

સાઉન્ડપ્રુફ વિન્ડો અપાશે. AC ડેવલપર દ્વારા અપાશે. TV વોલનું આયોજન કરી શકાય છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. કર્ટન પણ ડેવલપર દ્વારા અપાશે. 7 X 7.6 SqFtનું કિચન છે. વાઇટ ગુડસની સાથે કિચન મળશે. ચિમની પણ ડેવલપર દ્વારા અપાશે. સ્ટેન્લેસ સ્ટીલનું કિચન છે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. સુવિધાજનક કિચન છે. 5 X 4 SqFtનો વૉશરૂમ છે.

સુવિધાજનક વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. ગિઝર, મિરર ડેવલપર દ્વારા અપાશે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ છે. 8.11 X 10.5 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. કોમ્પેક્ટ 1 BHKનો કોન્સેપ્ટ છે. ઇન્ટરિયર ડિઝાઇન કરાવી શકાય છે. TV વોલ કે મેમરી વોલ બનાવી શકાય છે. AC ડેવલપર દ્વારા અપાશે.

હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. સાઉન્ડ પ્રુફ વિન્ડો છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 4 X 2 SqFtનો વોર્ડરોબ છે. 3.9 X 6.9 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે. શાવર સિસ્ટમ તૈયાર મળશે.

નિરંજન હિરાનંદાણી સાથે ચર્ચા

હિરાનંદાણીનો અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. નાના ઘરની માંગ સારી છે. પવઇ ખૂબ સારૂ લોકેશન છે. ગાર્ડન વગેરેની સુવિધા છે. ક્લબહાઉસ, સ્વિમિંગપુલની સુવિધા છે. હોસ્પિટલ, સ્કુલ નજીક છે. વોક ટુ વર્કની સુવિધા છે. નાના બજેટમાં સુપર લક્ઝરી પ્રોજેક્ટ છે. રિજન્ટ હીલની ખાસિયતો છે. હિરાનંદાણીનાં અનુભવનો નિચોડ પ્રોજેક્ટમાં છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો