ગાલા ગ્રુપ 20 થી વધુ વર્ષથી કાર્યરત છે. રેસિડન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ છે. 70 લાખ SqFtનું ગ્રુપ દ્વારા ડેવલપમેન્ટ છે. 1 લાખ સ્કેવર યાર્ડની લેન્ડબેન્ક છે. 241 યુનિટની સ્કીમ છે. 2 અને 2.5 BHKનાં વિકલ્પો છે. 528 SqFt વિસ્તારમાં 1.5 BHK ફ્લેટ છે. 640 SqFt વિસ્તારમાં 2 BHK ફ્લેટ છે. 10 માળનાં 6 ટાવરની સ્કીમ છે.