Get App

પ્રોપર્ટી બજાર: પુષ્પમ સંસ્કૃતિનો સેમ્પલ ફ્લેટ

પુષ્પમ પૂના બેઝ્ડ ગ્રુપ છે. પુષ્પમ ગ્રુપ પાસે 50 વર્ષની લિગસી છે. પુષ્પમ ઇન્ફ્રાએ ગ્રુપની રિયલ એસ્ટેટ પાંખ છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 22, 2022 પર 12:51 PM
પ્રોપર્ટી બજાર: પુષ્પમ સંસ્કૃતિનો સેમ્પલ ફ્લેટપ્રોપર્ટી બજાર: પુષ્પમ સંસ્કૃતિનો સેમ્પલ ફ્લેટ

પુષ્ટમ ગ્રુપએ પુના બેઝડ એક જાણીતુ ગ્રુપ છે જેમની પાસે લગભગ 50 વર્ષની લિગસી છે. પુષ્પમ ઇન્ફ્રાએ પુષ્પમ ગ્રુપની રિયલ એસ્ટેટ પાંખ છે. જેઓ અફોર્ડેબ હોમ્સ અને રિસોર્ટ હોમ બનાવવાની એક્સપર્ટી ધરાવે છે હાલમાં ગ્રુપનુ ફોકસ એક કર્જતના એક ખાસ પ્રોજેક્ટ પર છે જે રિસોટ હોમનો પ્રોજેક્ટ છે જે તમને તમારી એક પ્રોપર્ટીના માલિક બનવાની સાથે તમને કમાણીની પણ તક આપે છે.

એટલે કે પુષપમ સંસ્કૃતિમાં તે એક ફુલી ફર્નીસ્ડ વિલા ખરીદશો. જેને તમે રિસોર્ટને લિઝ ઉપર આપશો જેથી તમારો તમારૂ સેકન્ડ હોમમાં થયેલુ રોકાણ તમારી માસિક આવક બની શકે છે. તો સેકન્ડ હોમની માલિકીના ગર્વની સાથે કમાણીની તક આપતો કોન્સેપ્ટ શુ છે તેની સમજ માટે આજે આપણે મુલાકાત લઇશુ આ પ્રોજેક્ટ પુષ્પમ સંસ્કૃતિની

કરજતએ રાયગઠ જિલ્લામાં આવેલુ એક મહત્વનુ લોકેશન છે. આમ જોવા જઇએ તો ઝરણા, પહાડ, હરિયાળી જેવી કુદરતની ભેટો તો ગુફા, ડેમ વગેર જેવા માનવસર્જીત સ્થળોને કારણે કર્જત એ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યુ છે. મુંબઇ અને પૂનાની વચ્ચે આવેલુ હોવાથી આ બન્ને શહેરના લોકો માટે આ એક વીકએન્ડ ડેસ્ટીનેશન બની રહ્યુ છે. આ લોકેશન વીકએન્ડ હોમ્સ કે સેકન્ડ હોમ્સ માટે ખાસ પસંગદી પામે છે, કારણ કે મુંબઇ અને પુનાથી રોડ હોય કે રેલ બન્ને રીતે એ વેલ કનેક્ટેડ છે.

પુષ્પમ પૂના બેઝ્ડ ગ્રુપ છે. પુષ્પમ ગ્રુપ પાસે 50 વર્ષની લિગસી છે. પુષ્પમ ઇન્ફ્રાએ ગ્રુપની રિયલ એસ્ટેટ પાંખ છે. ગ્રુપની રિસોર્ટ હોમમાં એક્સપર્ટીઝ છે. કમાણી કરાવનારા ઘરનો કોન્સેપ્ટ છે. કર્જતએ રાયગઢ જીલ્લાનો વિસ્તાર છે. કુદરતી સાંનિધ્યનો આ વિસ્તારને લાભ છે. મુંબઇ પૂનાની વચ્ચેનુ લોકેશન છે. વીકએન્ડ ડિસ્ટિનેશન તરીકે પ્રખ્યાત છે. 2 BHKના રો વિલાનો સેમ્પલ વિલા છે. ગોલ્ફ વ્યુ આપતા વિલા છે. વિલા રિસોર્ટ તરીકે કરાવશે કમાણી છે. 1000 SqFtનો કંશટ્રકશન એરિયા છે.

ગાડીનુ પાર્કિંગ અપાશે. લિફ્ટ અને સ્ટેરકેસ અપાશે. એક વિલામાં 2 અલગ રિસોર્ટ રૂમ છે. 22 એકરમાં પ્રોજેક્ટ છે. વિલા ખરિદી માસિક આવક મેળવો છો. વિલા લિઝ ઉપર આપી આવક મેળવો છો. અમુક રિસોર્ટ વિલા ઓપરેશનલ છે. એક વિલામાં 2 અલગ રિસોર્ટ રૂમ છે. આઉટ ડોર એમિનિટઝ અપાશે. જકુઝી અથવા પર્સનલ પુલ મળશે. 2 ફેમલિ રિસોર્ટ તરીકે ઉપયોગ કરી શકશે. વિલા તમે લિઝ ઉપર આપી શકો છો. તમારા વિલાનો ઉપયોગ રિસોર્ટ તરીકે થશે. મેન્ટેનન્સ ડેવલપર દ્વારા થશે.

G+1 પર લિવિંગ અને બૅડરૂમ મળશે. 10 x 11.9 SqFtનો લિવિંગ એરિયા છે. તમામ ફર્નિચર ડેવલપર દ્વારા અપાશે. સોફા કમ બૅડ અપાશે. કિચન અને અપ્લાયન્સ અપાશે. TV અને તમામ ઇલેક્ટ્રોનિક્સ અપાશે. 4 x 8.3 SqFtનો વોશરૂમ છે. સુવિધાજનક બાથરૂમ અપાશે. ઉપરની તરફ બૅડરૂમ છે. ફ્લોર ટુ સિલિંગની ડબલ હાઇટ મળશે. 15.9 x 12.3 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ બિલ્ડર દ્વારા અપાશે. તમામ ફર્નીચર અપાશે. TV, AC તમામ ડેવલપર દ્વારા અપાશે. મોટી બાલ્કનિ મળશે.

બાથટબ સાથેનો વોશરૂમ છે. 10 x 6 SqFtનો વોશરૂમ છે. એક વિલામાં બે ગેસ્ટરૂમ છે. વોર્ડરોબ ડેવલપર દ્વારા અપાશે. 15.9 x 12 SqFtનો બૅડરૂમ છે. ફુલી ફર્નિસ્ડ વીલા અપાશે. રિસોર્ટ માટેની તમામ સુવિધા મળશે. પર્સનલ સ્વિમિંગ પુલ અપાશે. 10 x 6 SqFtનો વોશરૂમ છે. સુવિધાજનક વોશરૂમ છે. ઓપન શાવર એરિયા અપાશે. પર્સનલ સ્વિમિંગપુલ એરિયા છે. 11.9 x 7 SqFtનુ સ્વિમિંગપુલ છે. 340 SqFtમાં ગાર્ડન અને સ્વિમિંગપુલ છે. ઓપન શાવર એરિયા અપાશે. ઉપરના માળે જકુઝી અપાશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો