Get App

પ્રોપર્ટી બજાર: શિલ્પન આયકનનો સેમ્પલ ફ્લેટ

112 યુનિટની સ્કીમ છે. 14 માળનાં 2 ટાવરનો પ્રોજેક્ટ છે. 1666 SqFtમાં 4 BHK ફ્લેટ છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 28, 2019 પર 10:28 AM
પ્રોપર્ટી બજાર: શિલ્પન આયકનનો સેમ્પલ ફ્લેટપ્રોપર્ટી બજાર: શિલ્પન આયકનનો સેમ્પલ ફ્લેટ

112 યુનિટની સ્કીમ છે. 14 માળનાં 2 ટાવરનો પ્રોજેક્ટ છે. 1666 SqFtમાં 4 BHK ફ્લેટ છે. એક ફ્લેટ સાથે 2 પાર્કિંગ છે. 3લિફ્ટની સુવિધા આપેલ છે. સીસીટીવીની સુરક્ષા છે. ડિજીટલ લોક અપાશે. ઇન્ટરકોમની સુવિધા છે.

5 X 6.6 વેસ્ટીબ્યુઅલ એરિયા છે. 17 X 20.6 ડ્રોઇંગરૂમ છે. TV માટેનાં પોઇન્ટ છે. વિટ્રીફાઇડ ટાઇલસ્નું ફ્લોરિંગ છે. AC માટેનાં પોઇન્ટ છે. ફુલ સાઇઝ વિન્ડો છે. 11 X 7 બાલ્કનિની સુવિધા છે. ગાર્ડન અને વોટરબોડીનો વ્યુ મળશે.

10.3 X 11 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 10.3 X 11 SqFtનું કિચન છે. સુવિધાજનક કિચન છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. મોડ્યુલર કિચન બનાવી શકાય. ફ્રીજ માટેની જગ્યા છે. ગેસનાં પોઇન્ટ રેડી મળશે. સોલર વોટર પોઇન્ટ મળશે. જગુઆરનાં સિન્ક અને નળ છે. 5.3 X 4.6 SqFtનો સ્ટોર રૂમ છે. 10.3 X 5 SqFtનો વોશીંગ એરિયા છે. સ્ટેન્ડિંગ સિન્ક અપાશે.

બે માસ્ટર બૅડરૂમ અપાશે. 14.6 X 12 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ફુલ સાઇઝની વિન્ડો છે. સ્ટેન્ડિંગ બાલ્કનિની સુવિધા છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. 9 X 5 SqFtનો વૉશરૂમ છે. ટાઇલ્સ કવર વોલ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ મળશે.

4.6 X 9 SqFtનો વૉશરૂમ છે. 10 X 12 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. સ્ટડીટેબલ રાખી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે. બૅડ માટેની જગ્યા છે. 4.4 X 7.3 SqFtનો વૉશરૂમ છે. 14 X 11 SqFtનો બૅડરૂમ છે.

શ્યામલ&શિલ્પન JV ડિરેક્ટર ભરતભાઇ દધાણિયા સાથે ચર્ચા
યુનિવર્સિટી રોડ વિકસિત વિસ્તાર છે. યુનિવર્સિટી નજીક છે. રીંગરોડ નજીક છે. નવી TPનો લાભ છે. એરપોર્ટ અને સ્ટેશન નજીક છે. મિડ અને લકઝરી સેગ્મન્ટની સ્કીમ વધુ છે. યુનિવર્સિટી વેલ કનેક્ટેડ વિસ્તાર છે. લોકોની પસંદનો વિસ્તાર છે. બજેટમાં 4 BHKની સ્કીમ છે. ઓછા બજેટમાં મોટુ ઘર. ઓછી કિંમતમાં મોટુ ઘર. 4 BHKમાં પણ ઘણા વિકલ્પો છે.

નાના ફ્લેટની કિંમત ઓછી છે. રૂપિયા 40 લાખથી 1 કરોડની કિંમતમાં ફ્લેટ છે. 70% સુધી બુકિંગ થઇ ગયુ છે. પ્રોજેક્ટ પુર્ણતાનાં આરે છે. 8 થી 9 મહિનામાં પઝેશન અપાશે. RERAથી પારદર્શકતા વધી છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે.

પ્રોજેક્ટની સાઇઝ પ્રમાણે એમિનિટિઝ છે. મેન્ટેનેન્સ માટે ડિપોઝીટ લેવાશે. શ્યામલ અને શિલ્પન સાથે કામ કરે છે. હાલ 6 પ્રોજેક્ટ ચાલુ છે. રાજકોટમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. સુવર્ણ ભૂમિ નામનો નવો પ્રોજેક્ટ છે. કમર્શિયલ પ્રોજેક્ટ પણ ચાલુ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો