Get App

પ્રૉપર્ટી બજાર: સોલસેટ 27નો સેમ્પલ ફ્લેટ

ભાયકલા રેલ્વે સ્ટેશન નજીક છે. ભાયકલામાં હાઇરાઇઝના નવા પ્રોજેક્ટ છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 24, 2018 પર 1:14 PM
પ્રૉપર્ટી બજાર: સોલસેટ 27નો સેમ્પલ ફ્લેટપ્રૉપર્ટી બજાર: સોલસેટ 27નો સેમ્પલ ફ્લેટ

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. પ્રોપર્ટી બજાર મુંબઇનાં ભાયખલામાં છે. સોલસેટ-27ની મુલાકાત. સોલસેટ 27નો સેમ્પલ ફ્લેટ છે. ભાયકલામાં મુંબઇનો હાર્દ વિસ્તાર છે. લોવરપરેલ, BKC નજીક છે. લોવર પરેલમાં કાર્યરત લોકોની પસંદનો વિસ્તાર છે. JJ ફ્લાયઓવરથી સાઉથમુંબઇ સાથે કનેક્ટ છે. ટ્રાન્સહાર્બર લિન્કથી નવીમુંબઇ સાથે કનેક્કટ છે. ભાયકલા રેલ્વે સ્ટેશન નજીક છે.

ભાયકલામાં હાઇરાઇઝના નવા પ્રોજેક્ટ છે. પેનિનસુલા લેન્ડ ભારતભરમાં કાર્યરત ડેવલપર છે. અશોક પિરામલ ગ્રુપની કંપની છે. ભારતભરમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. મુંબઇમાં ગ્રુપનાં ઘમા પ્રોજેક્ટ છે. 1190 SqFtમાં 3 BHK ફ્લેટ છે. 5 એકરમાં બે હાઇ રાઇઝ ટાવર છે. 6 માળ સુધી પાર્કિંગ છે. 10 થી 58 માળ પર લિવેબલ ફ્લેટ છે.

6.5 X 5.1 SqFtનો ફોયર એરિયા છે. શૂ રેક રાખી શકાય છે. 19.10 X 15.1 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. સારા વ્યુઝનો લાભ છે. 10 X 8 SqFtનું કિચન છે. માઇક્રોવેવ, ઓવન માટેની જગ્યા છે. ચિમની લગાડાવી શકાય છે. 8 X 4 SqFtનો વોશએરિયા છે. 13.3 X 11 SqFtનો બૅડરૂમ છે. હોમ ઓટોમેશનની સુવિધા છે.

8.2 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 10.6 X 11 SqFtનો બૅડરૂમ છે. બે સિંગલ બૅડ રાખી શકાય છે. 7.5 X 5.7 SqFtનો વૉશરૂમ છે. ફુલ સાઇઝ ફ્રેન્ચ વિન્ડો છે. 15.1 X 11 SqFtનો બૅડરૂમ છે. ડિઝાનર વોલ બનાવી શકાય છે. વુડન ફ્લોરિંગ છે. વોકિંગ વોર્ડરોબ છે. 8.9 X 5.7 SqFtનો વૉશરૂમ છે. 8.2 X 6.3 SqFtનો ડ્રેસિંગ એરિયા છે.

પેનિનસુલા લેન્ડનાં નંદન સાથે ચર્ચા

મુંબઇનું એક આઇલેન્ડ સોલસેટ છે. ઓલ્ડ બોમ્બે લાઇફને રિવાવ કરવાનો પ્રયાસ છે. ભાયખલાનો જુનો ચાર્મ પાછો લવાશે. સાઉથ મુંબઇમાં ભાયકલા ઉભરતુ માર્કેટ છે. લોવર પરેલની જેમ ભાયખલાનો વિકાસ છે. ભાયખલા સાઉથમુંબઇનો હિડન જેમ છે. પર્યાવરણનાં સાંનિધ્ય સાથેનો પ્રોજેક્ટ છે. કુદરતી તળાવ પ્રોજેક્ટ પ્રિમાઇસિસમાં છે. ડેન્સિટી ઘણી ઓછી છે. 1.6 એકર SqFtમાં પોડિયમ છે.

પોડિયમ ઉપર દરેક સુવિધાઓ છે. દરેક ફ્લેટમાંથી સારા નજારાનો લાભ છે. પ્રોજેક્ટમાં એક ખાસ ગ્રીન ઝોન છે. સસનેટેબલ પ્રોજેક્ટ છે. IGBC પ્લેટિનમ રેટિંગ ધરાવતો પ્રોજેક્ટ છે. મેન્ટેનન્સનો ખર્ચ ઓછો આવશે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. પેનિનસુલા લેન્ડ ગ્રુપ RERAને આવકારે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો