આંબલીરોડ ઝડપથી વિકસતો વિસ્તાર છે. S.G. હાઇવે અને બોપલની વચ્ચેનો વિસ્તાર છે. BRTSની સુવિધા ઉપલબ્ધ છે. આંબલીરોડ પર ઘણા રેસિડન્શિયલ પ્રોજેકટ છે. વિવિધ ક્લબ નજીક છે. વિવિધ સ્કુલ નજીક છે. સંકલ્પ ગ્રુપની શરૂઆત 1981માં રેસ્ટોરન્ટ ચેઇન માટે પ્રખ્યાત ગ્રુપ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે 1 દાયકાથી વધુનો અનુભવ છે. રિષા અમદાવાદમાં કાર્યરત ડેવલપર છે. રિષા ગ્રુપ પાસે 2 દાયકાથી વધુનો અનુભવ છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે.