Get App

પ્રોપર્ટી બજાર: કાવેરી ત્રીસારાનું સેમ્પલ હાઉસ

3 ટાવરનો પ્રોજેક્ટ છે. એક ફ્લોર પર 4 ફ્લેટ છે. લિફ્ટની સુવિધા છે. સ્ટ્રેચર લિફ્ટની સુવિધા છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 22, 2019 પર 3:16 PM
પ્રોપર્ટી બજાર: કાવેરી ત્રીસારાનું સેમ્પલ હાઉસપ્રોપર્ટી બજાર: કાવેરી ત્રીસારાનું સેમ્પલ હાઉસ

શીલજ અમદાવદનો વિકસિત વિસ્તાર છે. R2, R3 ઝોનનો વિસ્તાર છે. શીલજની કનેક્ટિવિટી સારી છે. સ્કુલ, હોસ્પિટલ નજીક છે. એ.શ્રીધર અમદાવાદનાં ડેવલપર છે. ગ્રુપ પાસે બે દાયકાનો અનુભવ છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે.

3 ટાવરનો પ્રોજેક્ટ છે. એક ફ્લોર પર 4 ફ્લેટ છે. લિફ્ટની સુવિધા છે. સ્ટ્રેચર લિફ્ટની સુવિધા છે. 136 યુનિટની સ્કીમ છે. CCTVની સુવિધા છે. કાવેરી ત્રીસારાની મુલાકાત છે. 592 SqFtનો 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 5.7 X 8.3 SqFtની ઓપન સ્પેસ છે. શૂ રેક જેવી સુવિધા છે. વિડીયોડોર કોલ લગાવી શકાય છે. 8 ફિટનાં દરવાજા અપાશે. ગ્રેનાઇટનું ફ્રેમિંગ અપાશે. 14.6 X 10 SqFtનો ડ્રોઇંગરૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. TV માટેનાં પોઇન્ટ છે.

AC માટેનાં પોઇન્ટ છે. ફુલ સાઇઝની વિન્ડો છે. સ્ટેન્ડિંગ બાલ્કનિની સુવિધા છે. 8.1 X 8 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 7.6 X 3.9 SqFtની બાલ્કનિ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. 8.6 X 7.6 SqFtનું કિચન છે. ફ્રીજ માટેની જગ્યા છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે. ગિઝરનાં પોઇન્ટ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે.

4.6 X 3 SqFtનો સ્ટોરરૂમ છે. 4 X 7 SqFtનો વોશિંગએરિયા છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે. TV માટેનાં પોઇન્ટ છે. હવા ઉજાસની વ્યવસ્થા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. વુડનલુકવાળી વિટ્રીફાઇડ ટાઇલ્સ છે. 5 X 6.9 SqFtનો વૉશરૂમ છે.

સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 9 X 11 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 6.7 X 4 SqFtનો વૉશરૂમ છે.

એ.શ્રીધર ગ્રુપનાં સર્વિલ શ્રીધર સાથે ચર્ચા

શીલજ અમદાવાદનો પૉશ વિસ્તાર છે. નામી સ્કુલ શીલજમાં છે. શીલજનું ઇન્ફ્રા ખૂબ સારૂ છે. પોહળા રોડ રસ્તાનો લાભ છે. 10 વર્ષમાં શીલજનો ખૂબ સારો વિકાસ છે. કોવેરી ત્રીસારામાં શું છે ખાસ? ગ્રાહકની જરૂરિયાતનું ધ્યાન રખાયું છે. પર્સનલ વરંડા અપાયો છો. સ્ટ્રેચર લિફ્ટ અપાય છે. સારા બાથ ફિટિંગ્સ અપાયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો