Get App

પ્રોપર્ટી બજાર: સંગિની ગાર્ડનિયાનો સેમ્પલ ફ્લેટ

5 X 4.9 SqFtનો ફોયરએરિયા છે. 11 X 15.9 SqFtનો ડ્રોઇંગરૂમ છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 11, 2017 પર 2:49 PM
પ્રોપર્ટી બજાર: સંગિની ગાર્ડનિયાનો સેમ્પલ ફ્લેટપ્રોપર્ટી બજાર: સંગિની ગાર્ડનિયાનો સેમ્પલ ફ્લેટ

5 X 4.9 SqFtનો ફોયરએરિયા છે. 11 X 15.9 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 11 X 4 Sqftની બાલ્કનિ છે. 9.6 X 18.6 SqFtનો ડાઇનિંગ અને કિચન છે. ગેસનું કનેક્શન અપાશે. ગેસ ગિઝર બિલ્ડર દ્વારા અપાય છે. 4.6 X 7 SqFtનો વોશિંગ એરિયા છે. 5.6 X 4.3 SqFtનો સ્ટોરએરિયા છે. 11 X 12 SqFtનો બૅડરૂમ છે. 7 X 4.6 SqFtનો વૉશરૂમ છે. 11 X 11 SqFtનો બૅડરૂમ છે. 9.5 X 11 SqFtનો બૅડરૂમ છે.

સંગિનીનાં જનક પટેલ સાથે ચર્ચા
સુરતથી આઉટસ્કર્ટનો વિસ્તાર છે. જહાંગીરાબાદ વિકસતો વિસ્તાર છે. અફોર્ડેબલ પ્રોજેક્ટ આપવાનો પ્રયાસ છે. ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ રહ્યું છે. દાંડીરોડ નજીક છે. દાંડીરોડ પર વિવિધ સ્કુલો છે. બીઆરટીએસ રૂટ બની રહ્યો છે. કનેક્ટિવિટી ખૂબ સારી બની રહી છે. સાયન-હજીરા સાથે કનેક્ટેડ એરિયા છે. હજીરા 20 કિમીનાં અંતરે છે.

પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 10 થી 15% ફ્લેટ વેચાણ માટે ઉપલબ્ધ છે. ઓછા મેન્ટેનન્સવાળી એમિનિટિઝ છે. ક્લબહાઉસની સુવિધા છે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. જીમની સુવિધા છે. ગાર્ડનની સુવિધા છે. 2,3BHKનાં વિકલ્પો છે. જગ્યાનો સારો ઉપયોગ કરાયો છે. વેલ ફિનિસ ફ્લેટ આપવાનો પ્રયાસ. પ્રોજેક્ટને બીયુસી મળી ગયુ છે. રેરાને સંગિની ગ્રુપ આવકારે છે. આ પ્રોજેક્ટ પર જીએસટી લાગશે નહી.

બધા સમાચાર

+ વધુુ વાંચો