Get App

પ્રોપર્ટી બજાર: શિલ્પ શાલીગ્રામનો સેમ્પલ ફ્લેટ

વસ્ત્રાપુર અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. વસ્ત્રાપુર લેક વિસ્તારની શાન છે. અમદાવાદ વન મોલ વસ્ત્રાપુરમાં છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 13, 2019 પર 12:15 PM
પ્રોપર્ટી બજાર: શિલ્પ શાલીગ્રામનો સેમ્પલ ફ્લેટપ્રોપર્ટી બજાર: શિલ્પ શાલીગ્રામનો સેમ્પલ ફ્લેટ

વસ્ત્રાપુર અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. વસ્ત્રાપુર લેક વિસ્તારની શાન છે. અમદાવાદ વન મોલ વસ્ત્રાપુરમાં છે. સેટેલાઇટ-થલતેજ નજીક છે. રેલ્વે સ્ટેશન, એરપોર્ટ નજીક છે. 2004માં શિલ્પ ગ્રુપની સ્થાપના છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. શાલીગ્રામ 2003થી કાર્યરત છે. વસ્ત્રાપુરમાં શિલ્પ અને શાલીગ્રામનો JV છે.

શિલ્પ શાલીગ્રામ 380 યુનિટનો પ્રોજેક્ટ છે. 10 માળનાં 10 ટાવર છે. 3 BHK 1280 SqFtમાં છે. 4 BHK 1857 SqFtમાં છે. 1 માળ પર 4 યુનિટ છે. વિશાળ પેસેજ છે. લિફ્ટની સુવિધા છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. CCTVની સુરક્ષા છે. 6.6 X 7 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. શૂ રેક માટેની જગ્યા છે. ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય છે. 8.6 X 5.5 SqFtનો પેસેજ છે. 1857 SqFtમાં 4 BHK સેમ્પલ ફ્લેટ છે. 20 X 12 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે.

વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. AC માટેનાં પોઇન્ટ તૈયાર મળશે. TV માટેનાં પોઇન્ટ છે. 11.6 X 8 Sqftની બાલ્કનિ છે. ફુલસાઇઝ વિન્ડો છે. 12.3 X 13.4 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા છે. 3.3 X 4.6 SqFtનો પૂજારૂમ છે. 14 X 9 SqFtનું કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. સિન્કની સુવિધા છે. ગેસ પાઇપલાઇન અપાશે.

સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. ફ્રીજ માટેની જગ્યા છે. 8.8 X 4.6 SqFtનો સ્ટોરરૂમ છે. 5.8 X 8.2 SqFtનો વોશિંગએરિયા છે. 16 X 12 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. AC માટેનાં પોઇન્ટ અપાશે. ફુલસાઇઝ વિન્ડો છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. TV માટેનાં પોઇન્ટ છે. 5.8 X 9.3 SqFtનો વૉશરૂમ છે. શાવર બિલ્ડર દ્વારા અપાશે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે.

એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સકવર બાથરૂમ વોલ્સ છે. 11.6 X 5.7 SqFtનો વૉશરૂમ છે. ડ્રેસિંગએરિયા બનાવી શકાય છે. 11 X 14 SqFtનો બૅડરૂમ છે. 7.8 X 5.3 SqFtનો વૉશરૂમ છે. પ્રવેશદ્વારની સામે બૅડરૂમ છે. 13 X 11 SqFtનો બૅડરૂમ છે. ગેસ્ટરૂમ બનાવી શકાય છે. 8 X 5.6 SqFtનો વૉશરૂમ છે.

શિલ્પ ગ્રુપનાં યશ બ્રહ્મભટ્ટ સાથે વાત

વસ્ત્રાપુર અમદાવાદનો હાર્દ વિસ્તાર છે. વસ્ત્રાપુર વેલકનેક્ટેડ વિસ્તાર છે. આલ્ફા વન મોલ નજીકમાં છે. મેટ્રો સ્ટેશન નજીક છે. રિંગ રોડ નજીક છે. હિમાલયા મોલ નજીક છે. BRTS નજીકમાં આવશે. હોસ્પિટલ નજીક છે. સ્કુલ નજીકનાં વિસ્તારમાં છે. વસ્ત્રાપુર લેક ખૂબ નજીક છે. 9 માળ સુધી 4 ફ્લેટ છે. પેન્ટહાઉસનાં વિકલ્પો છે. FSIનો સારો ઉપયોગ છે. ટોપ ફ્લોર પર ટેરેસ છે. ફ્લેટ જેટલો ટેરેસ એરિયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો