બકેરી અમદાવાદનાં જુના ડેવલપર છે. 1959થી અમદાવાદમાં કાર્યરત રહ્યા છે. ગ્રુપનાં ઘણા સફળ પ્રોજેક્ટ થયા છે. રાણીપ અમદાવાદનો વિકસતો વિસ્તાર છે. 2011ની ટીપી પ્રમાણેનો વિકાસ થયો છે. ન્યુરાણીપ નવો વિકસતો વિસ્તાર છે. રિંગરોડ 1.5 કિમીનાં અંતરે છે. BRTSની સુવિધા છે. નવો એસટી ડેપો નજીક છે. સારૂ સોશિયલ ઇન્ફ્રા છે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન નજીક છે.