Get App

પ્રોપર્ટી બજાર: સુર્યમ અનંતાનો સેમ્પલ ફ્લેટ

વસ્ત્રાલ અમદાવાદનો પોશ વિસ્તાર છે. વસ્ત્રાલની કનેક્ટિવિટી સારી છે. મણીનગર સ્ટેશન 7 કિમીના અંતર છે. વસ્ત્રાલનુ સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે.

MoneyControl Newsઅપડેટેડ May 30, 2022 પર 1:24 PM
પ્રોપર્ટી બજાર: સુર્યમ અનંતાનો સેમ્પલ ફ્લેટપ્રોપર્ટી બજાર: સુર્યમ અનંતાનો સેમ્પલ ફ્લેટ

વસ્ત્રાલ અમદાવાદનો પોશ વિસ્તાર છે. વસ્ત્રાલની કનેક્ટિવિટી સારી છે. મણીનગર સ્ટેશન 7 કિમીના અંતર છે. વસ્ત્રાલનુ સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. સુર્યમ અમદાવાદનુ જાણીતુ ગ્રુપ છે. ગ્રુપ પાસે 3 દાયકાથી વધુનો અનુભવ છે. સુર્યમ ગ્રુપના દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. વસ્ત્રાલમાં નવો પ્રોજેક્ટ સુર્યમ અનંતા છે.

4 માળના 4 ટાવરમાં 212 યુનિટ છે. એક ફ્લોર પર 4 યુનિટ છે. બે લિફ્ટની સુવિધા છે. વિશાળ પેસેજ અપાશે. મોટા સ્ટેરકેશ અપાશે. CCTVની સુરક્ષા વ્યવસ્થા છે. વિડીયો ડોર કોલ લગાવી શકાય છે. 855 SqFtમાં 3 BHKના ફ્લેટ છે. 14 X 10 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. સ્ટેન્ડિગ બાલ્કનિ અપાશે. સ્લાઇડિંગ ડોર આપવામાં આવશે. AC માટેના પોઇન્ટ અપાશે. TV માટેના પોઇન્ટ અપાશે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે.

14.9 X 9.6 SqFtનો કિચન-ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા છે. સર્વિસ પ્લેટફોર્મ મુકી શકાય છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. સુવિધાજનક કિચન બનાવી શકાય છે. ગ્રેનાઇટ પ્લેટફાર્મ અપાશે. 4.6 X 5.2 SqFtનો વોશિંગ એરિયા છે. 4 X 4.6 SqFtનો સ્ટોરરૂમ છે. 11.6 X 10 SqFtનો બૅડરૂમ છે. TV માટેના પોઇન્ટ અપાશે. ફુલસાઇસની વિન્ડો અપાશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે.

AC માટેના પોઇન્ટ અપાશે. ડબલબૅડ માટેની જગ્યા છે. 6 X 5 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ અપાશે. સુવિધાજનક બાથરૂમ છે. 10.6 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ફુલસાઇસની વિન્ડો અપાશે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. TV માટેના પોઇન્ટ અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. 5.6 X 6 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે.

10.6 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ફુલસાઇસની વિન્ડો અપાશે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. AC માટેના પોઇન્ટ અપાશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. 6 X 5 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે.

સુર્યમગ્રુપના પ્રોજેક્ટ ડિરેક્ટર, હિતેશભાઇ પટેલ સાથે ચર્ચા

વસ્ત્રાલમાં કોસ્મોપોલિટિયન વિસ્તાર છે. મેટ્રો સ્ટેશન નજીક છે. રિંગ રોડ ખૂબ નજીક છે. વસ્ત્રાલ ખૂબ સારૂ લોકેશન છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુ ઉપલબ્ધ છે. વસ્ત્રાલમાં માઇગ્રેશન વધ્યુ છે. વસ્ત્રાલમાં ઘણી અફોર્ડેબલ સ્કીમ છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક છે. વસ્ત્રાલમાં ગ્રુપના પ્રોજેક્ટ છે. વસ્ત્રાલમાં 3 BHKની અફોર્ડેબલ સ્કીમ છે. મકાન સૌથી પ્રાથમિક જરૂરિયાત છે. ગ્રાહક 80 ટકા લોન લઇ ઘર ખરીદી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો