Get App

પ્રોપર્ટી બજાર: એટમોસફિયરના 2 BHKનો સેમ્પલ ફ્લેટની મુલાકાત

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. પ્રોપર્ટી બજાર મુલુંડમાં છે. મુલુંડ મુંબઇનું સેન્ટ્રલ સબર્બ છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2018 પર 12:47 PM
પ્રોપર્ટી બજાર: એટમોસફિયરના 2 BHKનો સેમ્પલ ફ્લેટની મુલાકાતપ્રોપર્ટી બજાર: એટમોસફિયરના 2 BHKનો સેમ્પલ ફ્લેટની મુલાકાત

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. પ્રોપર્ટી બજાર મુલુંડમાં છે. મુલુંડ મુંબઇનું સેન્ટ્રલ સબર્બ છે. મુલુંડની કનેક્ટિવિટી સારી છે. મુલુંડનું સોશિયલ ઇન્ફ્રા સારૂ છે.

ધ વાધ્વા મુંબઇનું ખ્યાતનામ ગ્રુપ છે. 50 જેટલા વર્ષનો અનુભવ છે. મુંબઇમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રુપ પાસે સારી ટીમ છે. ઘણા અવોર્ડસથી સન્માનિત છે.

12.8 એકરમાં પ્રોજેક્ટ છે. 5.1 એકરમાં પહેલો ફેઝ છે. 43 માળનાં 3 ટાવર છે. 2,2.5,3 BHKનાં વિકલ્પો છે. 4 લેવલ સુધી પાર્કિંગ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. 720 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. વિડીયોડોર કોલની સુવિધા છે. પ્રવેશ પાસે કિચન છે. 8 X 11.10 SqFtનું કિચન છે. સ્ટોરેજ યુનિટ રાખી શકાય છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ છે.

તમને મળશે સારા નજારાનો લાભ છે. ફાયર સેફ્ટી દરેક રૂમમાં છે. ફાયરરેસિસ્ટન્ટ વુડનો દરવાજો છે. કિચનની દિવાલ બનાવવાનો વિકલ્પ છે. ડ્રાય એરિયાની વ્યવસ્થા છે. 11 X 18 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. ક્રોસવેન્ટિલેશનની વ્યવસ્થા છે. વાસ્તુ અનુરૂપ ફ્લેટ છે.

3 X 3 SqFtનો પેસેજ છે. વૅાશબેઝિનનો વિકલ્પ છે. 5 X 8 SqFtનો વૉશરૂમ છે. સ્લાઇડિંગ વિન્ડો છે. સ્ટોરેજ માટેની જગ્યા છે. 10.3 X 11.6 SqFtનો બૅડરૂમ છે. 10.3 X 12.6 SqFtનો બૅડરૂમ છે. સ્લાઇડિંગ ડોર છે. બે કોર્નરમાં બે વોર્ડરોબ છે. વુડનલુકનું ફ્લોરિંગ છે.

વાધ્વા ગ્રુપનાં નવીન મખીજા સાથે ચર્ચા

વાધ્વા ગ્રુપ પાસે 50 વર્ષનો અનુભવ છે. મુંબઇમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. હાલમાં ગ્રુપનું ફોકસ સેન્ટ્રલ સબર્બ છે. થાણા,મુલુંડમાં પ્રોજેક્ટ છે. ચાંડક અને મેનઇન્ફ્રા સાથે JV છે. મુલુંડ સેન્ટ્રલનો ખાસ વિસ્તાર છે. મુલુંડની કનેક્ટિવિટી ખૂબ સારી છે. મેટ્રોની કનેક્ટિવિટી છે. નેચર એલિમેન્ટ વાળો પ્રોજેક્ટ છે. એટમોસફિયરનો અનુભવ આપતા ટાવર છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો