Get App

પ્રોપર્ટી બજાર: કસ્તુરી ઓરમ-1ની મુલાકાત

વર્ધમાન નગર વિકસતો વિસ્તાર છે. ઘંટેશ્ર્વરની નજીકનો વિસ્તાર છે. કસ્તુરી ગ્રુપ રાજકોટનું ગ્રુપ છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 09, 2018 પર 1:10 PM
પ્રોપર્ટી બજાર: કસ્તુરી ઓરમ-1ની મુલાકાતપ્રોપર્ટી બજાર: કસ્તુરી ઓરમ-1ની મુલાકાત

વર્ધમાન નગર વિકસતો વિસ્તાર છે. ઘંટેશ્ર્વરની નજીકનો વિસ્તાર છે. કસ્તુરી ગ્રુપ રાજકોટનું ગ્રુપ છે. 25 વર્ષનો રિયલ એસ્ટેટનો અનુભવ છે. રોજકોટનાં વિવિધ વિસ્તારમાં પ્રોજેક્ટ છે. દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. કસ્તુરી ઓરમ-1ની મુલાકાત કરી રહ્યા છે. કસ્તુરી ઓરમ-1નો 3BHK નો સેમ્પલ ફ્લેટ છે. 886 SqFtમાં 3BHK સેમ્પલ ફ્લેટ છે.

13 માળનાં 6 ટાવર છે. 312 યુનિટની સ્કીમ છે. 21 Sqftનો વોશિંગ એરિયા અલગ છે. 15.6 X 10.6 SqFtનો લિવિંગએરિયા છે. 10.6 X 8.9 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ઓપન કિચન મળે છે. 7.6 X 8.9 SqFtનું કિચન છે. 3.6 X 6 SqFtનો વોશિંગએરિયા છે. 3.3 X 5.6 SqFtનો સ્ટોરરૂમ છે. 12.6 X 10 SqFtનો બૅડરૂમ છે. 7.3 X 4 SqFtનો વૉશરૂમ છે.

કસ્તુરી ગ્રુપના એમડી, આશિષભાઇ મહેતા સાથે ચર્ચા

વર્ધમાનનગર વિકસતો વિસ્તાર છે. 150 ફુટ રીંગ રોડ નજીક છે. નવુ રેસકોર્સ નજીકમાંજ બની રહ્યું છે. 500 મીટર દુર સ્કુલ આવશે. કો-ઓપરેટીવ સ્ટોરની સુવિધા છે. અફોર્ડેબલ ઘર માટેનો સારો વિસ્તાર છે. રૂપિયા 26,60,000ની કિંમતમાં 3BHK છે. સારી ગુણવત્તા યુક્ત બાંધકામ છે. કો-ઓપરેટીવ સ્ટોરનો નફો સોસાયટી માટે વપરાશે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. સ્પોર્ટસ એક્ટિવિટીની સુવિધા છે.

કોઇ હિડન ચાર્જ નથી. સામાન્ય માણસને લકઝરીનો અનુભવ આપવાનો પ્રયાસ છે. 120 ફ્લેટ બુકિંગ થઇ ગયા છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 3 મહિના પહેલા જ પ્રોજેક્ટ લોન્ચ થયો છે. રેસકોર્સ નજીક છે. કોર્ટ પણ નજીક આવશે. દુધ,શાક, કરિયાણુ સ્ટોરમાં મળશે. આ વિસ્તારમાં રોડ રસ્તા બની રહ્યાં છે. બસની સુવિધા ઉપલબ્ધ છે. ન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ વિસ્તારમાં મોટી લેન્ડબેન્ક છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો