Get App

પ્રોપર્ટી બજાર: ફોરચ્યુન સેરેનિટીની મુલાકાત

આવો જોઈએ પ્રોપર્ટી બજારમાં ફોરચ્યુન સેરેનિટીની મુલાકાત.

MoneyControl Newsઅપડેટેડ Jun 16, 2018 પર 12:14 PM
પ્રોપર્ટી બજાર: ફોરચ્યુન સેરેનિટીની મુલાકાતપ્રોપર્ટી બજાર: ફોરચ્યુન સેરેનિટીની મુલાકાત

ફોરચ્યુન સેરેનિટીની મુલાકાત છે. ફોરચ્યુન સેરેનિટીનો 2BHKનો સેમ્પલ ફ્લેટ છે. 2,3,4 BHKનાં વિકલ્પો છે. 628 SqFtમાં 2BHK ફ્લેટ છે. 915 SqFtમાં 3BHK  ફ્લેટ છે. 1227 SqFtમાં 4BHK ફ્લેટ છે. 628 SqFtમાં 2BHK સેમ્પલ ફ્લેટ છે.

16 X 11 SqFtનો ડ્રોઇંગ અને ડાઇનિંગ એરિયા છે. 2.6 X 4.6 SqFtની બાલ્કનિ છે. 9 X 8.9 SqFtનું કિચન છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. 4 X 6.6 SqFtનો વોશિંગએરિયા છે.

13.6 X 10 SqFtનો બૅડરૂમ છે. UPVCની ફ્રેમવાળી વિન્ડો છે. 6 X 6.6 SqFtનો વૉશરૂમ છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે. સ્ટેન્ડિંગ બાલ્કનિની સુવિધા છે. 4 X 6 SqFtનો વૉશરૂમ છે.

ફોરચ્યુન ક્રિએટર્સ ઘંટેશ્ર્વર, આદિત્યભાઇ લાખાણી સાથે ચર્ચા

ઘંટેશ્ર્વર વિકસતો વિસ્તાર છે. માધાપર ચોક્ડી 1.5 કિમીનાં અંતરે છે. 10 મિનિટમાં શહેરનાં મુખ્ય વિસ્તારમાં પહોંચી શકાય. ઘણી પ્રખ્યાત સ્કુલ નજીક છે. હોસ્પિટલ નજીક છે. RMTSની કનેક્ટેવિટી છે. BRTSની કનેક્ટેવિટી છે.

જામનગર હાઇવે નજીક છે. રિયલ યુઝર માટેની સ્કીમ છે. અફોર્ડેબલ કિંમતનાં ઘર છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 80% સુધી બુકિંગ થઇ ચુક્યુ છે.

માધાપુર ચોકડીની કિંમતથી ઓછી કિંમત છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. સબસિડીને અનુરૂપ પ્રોજેક્ટ છે. જકુઝી અને સ્પાની સુવિધા છે. કન્વિનેયશન સ્ટોરની સુવિધા છે. કેફેટેરિયાની સુવિધા છે.

ફર્નિચર માટે પઝેશન અપાઇ રહ્યાં છે. 3 મહિનામાં પઝેશન અપાશે. દિવાળી સુધી પ્રોજેક્ટ પુરો થશે. રિયલ યુઝરનાં સેગ્મેન્ટમાં કામ છે. નજીકમાંજ બીજો પ્રોજેક્ટ છે. મોટા વિસ્તારનાં ફ્લેટનો પ્રોજેક્ટ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો