Get App

પ્રોપર્ટી બજાર: પાલભાઠાનાં કિંગસ્ટનની મુલાકાત

વૈષ્ણદેવી ગ્રુપ સુરતનાં ડેવલપર છે. વૈષ્ણદેવી ગ્રુપ 2009થી કાર્યરત છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 20, 2018 પર 2:35 PM
પ્રોપર્ટી બજાર: પાલભાઠાનાં કિંગસ્ટનની મુલાકાતપ્રોપર્ટી બજાર: પાલભાઠાનાં કિંગસ્ટનની મુલાકાત

વૈષ્ણદેવી ગ્રુપ સુરતનાં ડેવલપર છે. વૈષ્ણદેવી ગ્રુપ 2009થી કાર્યરત છે. ગ્રુપનાં સુરતમાં ઘણા પ્રોજેક્ટ છે. બજેટમાં લક્ઝરી પ્રોજેક્ટ આપવાનો પ્રયાસ છે.

પ્રોપર્ટી બજાર સુરતનાં પાલભાઠામાં છે. TP 50 અંતર્ગતનો વિકાસ છે. RTO સેન્ટર આ વિસ્તારમાં છે. વિવિધ મોલ નજીક છે. LP સવાની રોડ નજીક એરપોર્ટ, સ્ટેશન થોડા જ અંતરે છે. પ્રોપર્ટી બજાર ડાયમંડ નગરી સુરતમાં છે. પાલભાઠાનાં કિંગસ્ટનની મુલાકાત છે. કિંગસ્ટનનો સેમ્પલ ફ્લેટ છે.

23334 SqMનો વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 3 અને 4 BHKનાં લક્ઝરીયસ ફ્લેટ છે. 12 માળનાં 13 ટાવર છે. 3 અને 4 BHK નાં વિકલ્પો છે. ટોટલ 308 યુનિટ આપવામાં આવ્યા છે. 3BHK માટે 140 યુનિટ છે. 4BHK માટે 168 યુનિટ છે.

1949 SqFtમાં 4 BHKનો સેમ્પલ ફ્લેટ છે. એક ફ્લોર પર બે યુનિટ અને બે લિફ્ટ છે. મેઈનડોર પર CCTV કેમેરાની સુવિધા છે. વેસ્ટીબ્યુઅલ એરિયા છે. 19.5 X 20 Ftનો ડ્રોઈંગ એરિયા છે. ફુલ સાઈઝ એલ્યુમિનિયમની વિન્ડો છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. દરેક રૂમમાં AC ડેવલપર દ્વારા છે.

5 X 2.6 SqFtનો પૂજારૂમ છે. 19.5 X 10 Ftનો ડાયનિંગ એરિયા છે. 11 X 11.6 Ftનું કિચન છે. ઓપન કોનસેપ્ટનું કિચન છે. 11 X 4.6 SqFtનો વોશીંગ એરિયા છે. 5 X 6 SqFtનો સ્ટોરરૂમ છે. 13 X 18 Ftનો માસ્ટર બૅડરૂમ છે. ફૂલ સાઈઝના વોર્ડરોબની સ્પેસ છે. 18 X 6.6 SqFtનો વૉશરૂમ છે. અમેરિકન ફિટિંગ્સનો ઉપયોગ છે.

11.6 X 18 SqFtનો બૅડરૂમ છે. વુડન ફ્લોરિંગ આપવામાં આવશે. 5.6 X 18 SqFtનુ વૉશરૂમ છે. ડ્રેસિંગ એરિયા બનાવી શકાય. 12 X 17 Ftનો બૅડરૂમ છે. વિટ્રીફાઈ ટાઈલ્સનુ ફ્લોરિંગ છે. 8 X 5.6 Ftની વિશાળ બાલ્કનિ છે. 8 X 5 Ftનુ વૉશરૂમ છે. એન્ટિસ્કીડ ટાઈલ્સનું ફ્લોરિંગ છે. 10 X 14 Ftનો બેડરૂમ છે. 5.6 X 6 Ftનો કોમન યુટિલિટી એરિયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો