512 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 15.4 X 9.7 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.
સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. TV વોલનું આયોજન થઇ શકે. પુરતી જગ્યાવાળો લિવિંગરૂમ છે. સ્લાઇડિંગ વિન્ડો અપાશે. સેફ્ટિ રેલિંગ અપાશે. AC માટેનાં પોઇન્ટ તૈયાર અપાશે.
7 X 11 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકો. બે પેરલર પ્લેટફોર્મ અપાશે. સુવિધાજનક કિચન છે. જરૂરી ઇલેકટ્રીક પોઇન્ટ તૈયાર મળશે. સ્ટેનલેસ સ્ટીલનું સિન્ક છે. કિચનમાં પણ વિન્ડો અપાશે. ફ્રીજ માટેની જગ્યા આપવામાં આવી છે. વોશિંગ મશીન માટેની જગ્યા છે.
9 X 8 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. બૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટે પુરતી જગ્યા છે. સ્લાઇડિંગ વિન્ડો અપાશે. AC માટેનાં પોઇન્ટ મળશે.
4 X 7 SqFtનો વૉશરૂમ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે.
9.6 X 10.6 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટે અલગથી જગ્યા મળશે. ડબલબૅડ રાખવા માટેની જગ્યા છે. TV માટેનાં પોઇન્ટ તૈયાર મળશે. સ્લાઇડિંગ વિન્ડો અપાશે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. ટેરેસ પર સોલાર પેનલ છે. 1 ફેન અને 2 ટ્યુબલાઇટ સોલારથી ચાલશે.
રૂસ્તમજીનાં ચંદ્રેશ મહેતા સાથે ચર્ચા