Get App

પ્રોપર્ટી બજાર: સવન સિગ્નેટની મુલાકાત

પ્રોપર્ટી બજાર રાજકોટમાં. રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે. ઓટો ઇન્ડસ્ટ્રી અને ઘરેણા માટે જાણીતુ છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2019 પર 1:25 PM
પ્રોપર્ટી બજાર: સવન સિગ્નેટની મુલાકાતપ્રોપર્ટી બજાર: સવન સિગ્નેટની મુલાકાત

પ્રોપર્ટી બજાર રાજકોટમાં. રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે. ઓટો ઇન્ડસ્ટ્રી અને ઘરેણા માટે જાણીતુ છે. 10 વર્ષમાં રાજકોટનો ખૂબ સારો વિકાસ છે. રાજકોટનું પ્રોપર્ટી માર્કેટ સારૂ છે. રૈયા રોડ શહેરની નજીકનો વિકસિત વિસ્તાર છે. સવન રાજકોટનાં જાણીતા ડેવલપર છે. ગ્રુપ પાસે 14-15 વર્ષનો અનુભવ છે. રાજકોટમાં સવનનાં ઘણા પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ રેટ પર લક્ઝરી ફ્લેટનો ગ્રુપનો દાવો છે.

સવન સિગ્નેટનો સેમ્પલ ફ્લેટ છે. 384 યુનિટની સ્કીમ છે. 12 માળનાં 8 ટાવરનો પ્રોજેક્ટ છે. 600 SqFtથી વધુમાં 3 BHK ફ્લેટ છે. 1 ફ્લોર પર 4 યુનિટ છે. બે લિફ્ટની સુવિધા છે. 78 SqMt વિસ્તારમાં સેમ્પલ ફ્લેટ છે. CCTVની સુરક્ષા છે.

સવન સિગ્નેટનો લિવિંગરૂમ છે. TV માટેનાં પોઇન્ટ છે. AC માટેનાં પોઇન્ટ છે. વિટ્રીફાઇડ ટાઇલસ્નું ફ્લોરિંગ છે. ફુલ સાઇઝ વિન્ડો છે. સ્ટેન્ડિંગ બાલ્કનિની સુવિધા છે. 17.6 X 9.6 SqFtનું કિચન-ડાઇનિંગ એરિયા છે. ઓપન કિચન રાખી શકાય. પાર્ટીશન કરી શકાય. ફ્રીજ માટેની જગ્યા છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. સિન્કની સુવિધા અપાશે. સ્ટોરેજ માટેની જગ્યા છે. 9.6 ફુટની પહોળાઇ વાળી સ્ટોરેજ સ્પેસ છે. 7 X 4.6 SqFtનો વોશીંગ એરિયા છે.

15 X 11 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 7 X 4 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ મળશે. 12 X 11 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ફુલ સાઇઝની વિન્ડો છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ઇન્ટરિયર ડિઝાઇનિંગ કરી શકાય. 7 X 4 SqFtનો વૉશરૂમ છે. એન્ટી સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.

11 X 10 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે. 6 X 4 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ મળશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.

સવનગ્રુપનાં અશોકભાઇ સાથે વાતચિત

રૈયા રોડ રાજકોટનો પહેલો CC રોડ છે. રીંગ રોડ નજીક છે. રૈયા રોડનો વિકાસ થઇ ચુક્યો છે. સ્કુલ, હોસ્પિટલ નજીક છે. સ્ટેશન, એરપોર્ટ નજીક છે. નવી TPથી વિસ્તારને ઘણો લાભ છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. બ્રાન્ડ,લોકેશન,રેટનો લાભ ગ્રાહકોને મળશે. અફોર્ડેબલ રેટમાં લક્ઝરી પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ કિંમતમાં સારી સુવિધા છે.

રૂપિયા 35 લાખથી કિંમત શરૂ થશે. 65 થી 70% બુકિંગ થઇ ગયું છે. સર્વિસ કરતા લોકો બુકિંગ કરી રહ્યા છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. સવન ગ્રુપ પહેલેથી કાર્પેટમાંજ વેચાણ કરે છે. 2020 સુધી પઝેશન અપાશે. ક્લબહાઉસની સુવિધા છે. સ્વિંમિંગપુલની સુવિધા છે. જીમની સુવિધા છે.

વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. સોસાયટી એમિનિટિઝ મેન્ટેન કરશે. આગળનાં ભાગમાં કમર્શિયલ સ્પેસ છે. શોપ અને ઓફિસ બનાવાઇ છે. 8 x 23 ફુટની દુકાન છે. મોટા મૌવામાં સવન સ્ટેટસ છે. રૈયા રોડ પર સવન સર્ફેસ નામથી પ્રોજેક્ટ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો