Get App

પ્રોપર્ટી બજાર: સ્વાગત ક્વીન્સલેન્ડનો સેમ્પલ ફ્લેટની મુલાકાત

અમદાવાદમાં સરગાસણ વિકસતો વિસ્તાર છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનો વિસ્તાર છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 21, 2022 પર 4:02 PM
પ્રોપર્ટી બજાર: સ્વાગત ક્વીન્સલેન્ડનો સેમ્પલ ફ્લેટની મુલાકાતપ્રોપર્ટી બજાર: સ્વાગત ક્વીન્સલેન્ડનો સેમ્પલ ફ્લેટની મુલાકાત

અમદાવાદમાં સરગાસણ વિકસતો વિસ્તાર છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનો વિસ્તાર છે. સરગાસણમાં ઘણા પ્રોજેક્ટ છે. સ્વાગત અમદાવાદનાં ડેવલપર ગ્રુપ પાસે 4 દાયકાનો અનુભવ છે. ગાંધીનગરમાં ઘણા પ્રોજેક્ટ છે. સ્વાગત ક્વીન્સલેન્ડની મુલાકાત.

576 યુનિટના 2 અને 3 BHKના વિકલ્પો છે. 648 થી 739SqFt RERA કાર્પેટમાં 2BHK છે. 1027 SqFt RERA કાર્પેટમાં 3 BHK છે. 14 માળના 11 ટાવર બનશે. 738 SqFt RERA કાર્પેટનો સેમ્પલ ફ્લેટ છે. વિશાળ ફોયર અપાશે. લિફ્ટની સુવિધા આપશે. CCTVની સુવિધા છે. સુરક્ષાની સારી વ્યવસ્થા છે.

738 SqFt RERA કાર્પેટનો 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 6.5 x 3.5 ફુટનો દરવાજો અપાશે. 14 X 10.6 SqFt નો ડ્રોઇંગરૂમ છે. TV માટેના પોઇન્ટ છે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. 6 X 4 SqFtની બાલ્કનિ છે. ડબલગ્લેસ ગ્લાસના સ્લાઇડર છે.

14.6 X 13.9 SqFt કિચન -ડાઇનિંગ એરિયા છે. ઓપન કિચન કોન્સેપ્ટ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. સર્વિસ પ્લેટફોર્મ અપાશે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. ગેસ લાઇનની વ્યવસ્થા છે. ફ્રીજ માટેની જગ્યા છે. 4 X 7 SqFtનો વોશિંગ એરિયા છે.

BED-1

14 X 10.6 SqFt નો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. 6 X 4 SqFtની બાલ્કનિ છે. ડબલગ્લેસ ગ્લાસના સ્લાઇડર છે.

7 X 4.3 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક બાથરૂમ છે. શાવર અપાશે. ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે.

BED-2

13 X 10.6 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ડબલગ્લેસ ગ્લાસની વિન્ડો છે. AC માટેના પોઇન્ટ અપાશે.

6 X 4 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. સુવિધાજનક બાથરૂમ છે.

સ્વાગત ગ્રુપના ડિરેક્ટર, ગૌરવભાઇ સાથે વાતચીત

સ્વાગત ગ્રુપના સરગાસણ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ છે. ઘણી યુનિવર્સિટી ખૂબ નજીક છે. સારા ટાઉન પ્લાનિંગનો લાભ છે. ગિફ્ટ સિટી નજીક છે. એરપોર્ટ નજીક છે. સ્વાગત ગ્રુપના ઘણા પ્રોજેક્ટ છે.સ્વાગત ગ્રુપના દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે.

મોટી સાઇઝના 2 BHK છે. IT કંપનીઓ ખૂબ નજીક છે. ₹36 લાખથી 2 BHKની કિંમત શરૂ થાય છે. ₹57 લાખથી 3 BHKની કિંમત શરૂ થાય છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ક્લબ હાઉસની સુવિધા છે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. સ્પેલસ પુલની સુવિધા છે. બાળકો માટેની વિવિધ સુવિધા છે.

જોગિગ ટ્રેક પણ અપાશે. ટેરેસ કેફેટેરિયા અપાશે. લક્ઝરી સુવિધાવાળા અફોર્ડેબલ ઘરો છે. ડિઝાનરલુકની ફોયર છે. સ્પેસિફિકેશન લક્ઝરી જેવા અપાશે. ડોમેન સેક્શનની વિન્ડો છે. સેમી લક્ઝરી પ્રોજેક્ટ બનાવાયા છો. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 75 થી 80% બુકિંગ થઇ ગયુ છે.

પહેલા ફેઝનુ પઝેશન 7,8 મહિનામાં અપાશે. ઓછી કિંમતમાં લકઝરી જેવી સુવિધા છે. હવા-ઉજાસ માટે સારૂ પ્લાનિંગ છે. 2BHKમાં બે બાલ્કનિ આપી છે. ડિઝાનઇર મેઇન ડોર અપાયો છે. સ્વાગત અગાશિયા નામથી પ્રોજેક્ટ છે. સ્વાગત હોલી ડે મોલનો પ્રોજેક્ટ છે. સ્વાગત બાગન વિલેનો પ્રોજેક્ટ છે. સ્વાગત કિંગ્સ લેન્ડ પ્રોજેક્ટ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો