Get App

પ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં પ્રોપર્ટી માર્કેટ પર ચર્ચા

એક્સીક્યુસન પર ધ્યાન આપશે. કમ્પલીશન પર ધ્યાન આપશે. કંમેન્શમેન્ટ પર ધ્યાન આપશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 22, 2018 પર 3:30 PM
પ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં પ્રોપર્ટી માર્કેટ પર ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં પ્રોપર્ટી માર્કેટ પર ચર્ચા

એક્સીક્યુસન પર ધ્યાન આપશે. કમ્પલીશન પર ધ્યાન આપશે. કંમેન્શમેન્ટ પર ધ્યાન આપશે. અલગ અલગ સ્ટેજ પર મંજૂરીઓ મળે. CC મેળવવામાં ઘણો સમય લાગે છે. એનઓસી ઝડપી મળે એ ખૂબ જરૂરી છે.

હજી ઘર અફોર્ડેબલ થયા નથી. બિલ્ડરને ઘણા બધા ચાર્જ લાગે છે. ડેવલપરને ઘણા ખર્ચ આવે છે. મંજૂરી માટે ઘણો સમય લાગે છે. રેરાએ રેગ્યુલેટરનું માળખુ છે. 8000થી વધુ પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન છે. રેરા ગ્રાહક માટે સારૂ કામ કરે છે.

નવા લોન્ચ ઘણા વધ્યા છે. ડમ્પિંગ ગ્રાઉન્ડને લઇ ઘણા સવાલ છે. માર્ચ 2018માં 6 મહિનાનો સમય મળેલો. વેસ્ટ ડિસપોઝ પડકાર બન્યો છે. વેસ્ટ યોગ્ય જગ્યાએ ડિસપોઝ થવો જરૂરી છે. 1583ને એનઓસી મળી હતી. MCHI સુપ્રિમ કોર્ટને નવી અરજી કરશે. એફિડેવિટ સમયસર ન જવાથી સમસ્યા થઇ.

બાંધકામનાં ખર્ચ ઘણા વધી રહ્યાં છે. ઘરની કિંમત ઘટવી શક્ય નથી લાગતી. સ્ટેમ્પડ્યુટી વધવાની શક્યતા છે. જીએસટી ઉપરાંત અન્ય ટેક્સ પણ લાગે છે. ડેવલપરને બાંધકામનો ઘણો ખર્ચ આવે છે. ગ્રાહકોએ કિંમત ઘટવાની રાહ ન જોવી.

નવા લોન્ચમાં ઘણો વધારો થયો છે. ઘર લેવોની હાલ સોનેરી તક છે. ડીસીપીઆર આવતા નવા પ્રોજેક્ટ શરૂ થશે. ગ્રાહકોએ ઘર લેવા માટે રાહ ન જોવી. મુંબઇમાં ઘરોની કિંમત ખૂબ વધારે છે. આસનગામમાં રૂપિયા 11-15લાખમાં ફ્લેટ છે. અફોર્ડેબલ ઘર શહેરથી ખૂબ દુર છે.

80 થી 1 કરોડમાં ઘણા પ્રોજેક્ટ છે. કિંમત ઘટાડવા ઘર નાના કરાયા છે. અફોર્ડેબલ કન્વરટેબલ ઘર બને છે. હાલ બોક્સ પ્રાઇસથી ઘર મળી રહ્યાં છે. આવનારા સમયમાં ઇન્ફ્રાનો વિકાસ સારો છે. મુંબઇની ક્નેક્ટિવિટી ખૂબ સારી થશે. કનેક્ટિવિટી વધતા અફોર્ડેબિલિટી આવશે.

પ્રોપર્ટીની કિંમત ઘટશે નહી. પ્રોપર્ટીની કિંમત વધતી રહેશે. રહેવા માટે ઘર ખરીદી લેવુ જોઇએ. ઘર લેતા પહેલા ઇન્ફ્રા જોઇ લેવું. સોલ્ટ પેન લેન્ડમાં ડેવલપમેન્ટ જરૂરી. પુર ન આવે તે માટે બીજા રસ્તા શોધવા.

રેન્ટલ હોમની માંગ વધી રહી છે. યુવાવર્ગ રેન્ટલ હોમ વધુ પસંદ કરે છે. પનવેલમાં રોકાણની તકો છે. કલસ્ટર ડેવલપમેન્ટની ઘણી તકો છે. 5,7 વર્ષમાં કલસ્ટર ડેવલપમેન્ટ થશે. લોકોના બજેટ જોઈને પ્રોજેક્ટ લાવે છે. 30 નવેમ્બર આસપાસ એક્સિબિઝન થશે. સબ્વેંશન જેવી સ્કીમ આવી શકે. ફેસ્ટિવલની અમુક ઓફર આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો