Get App

પ્રોપર્ટી ગુરુ: બજેટની રિયલ એસ્ટેટની દ્રષ્ટીથી સમીક્ષા

આગળ જાણકારી લઈશું CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટરના જીગર મોતા, કવિશા ગ્રુપના વીપી, CREDAI ગુજરાત યુથવિંગ, એમડી, પાર્થ પટેલ અને વિવાન ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રેસિડન્ટ, CREDAI અમદાવાદ GIHED, એમડી, તેજશ જોશી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Feb 12, 2023 પર 7:00 PM
પ્રોપર્ટી ગુરુ: બજેટની રિયલ એસ્ટેટની દ્રષ્ટીથી સમીક્ષાપ્રોપર્ટી ગુરુ: બજેટની રિયલ એસ્ટેટની દ્રષ્ટીથી સમીક્ષા

CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટરના જીગર મોતાના મતે -

આ બજેટ આશામય બજેટ છે. સિંગલ વિન્ડો ક્લીયરન્સ મળે તે ખૂબ જરૂરી છે. ક્લીયરન્સમાં ખૂબ સમય જવાથી ગ્રાહકને ઘર મોડા મળે છે. રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવાની માંગ કરી છે. ઇન્ડસ્ટ્રીના દરજ્જાથી સસ્તુ ધિરાણ મળી શકશે.

રેન્ટલ હાઉસિંગ માટે શુ અપેક્ષા

વિકસિત દેશોમાં રેન્ટલ હાઉસિંગ ખૂબ જરૂરી છે. ભારતને હવે રેન્ટલ હાઉસિંગના પ્રોજેક્ટની જરૂર છે. હાઉસિંગ ફોર ઓલ માટે પણ રેન્ટલ હાઉસિંગ જરૂરી છે. સારા અને સસ્તા રેન્ટલ ઘર મળવા ખૂબ જરૂરી છે.

જીએસટીને લઇ ક્યા સુધારાની જરૂર

જીએસટીને લઇ ઘણી સમસ્યાઓ થઇ રહી છે. જીએસટી રિયલ એસ્ટેટ પર નહીવત કરી દેવો જોઇએ. અફોર્ડેબલ હાઉસિંગ માટે જીએસટી વધારાનો ખર્ચ છે. જીએસટીમાં રાહત આપવાથી એન્ડ યુઝરને લાભ થશે.

કવિશા ગ્રુપના વીપી, CREDAI ગુજરાત યુથવિંગ, એમડી, પાર્થ પટેલના મતે -

બધા સમાચાર

+ વધુુ વાંચો