પ્રોપર્ટી ગુરૂમાં અત્યાર સુધી રેરાની ઘણી બધી ચર્ચા સાંભળી છે. ઘર ખરીદી અને વેચાણના આંકડા જોયા છે, પણ એમા ઘણી મહત્વની ભૂમિકા હોય છે પ્રોપર્ટીની બ્રોકર્સની. રેરા અંતરગત પ્રોપર્ટી બ્રોકર્સ હોય કે રિયલ એસ્ટેટ એજન્ટ હોય તેઓની રજીસ્ટર કરાવાની ફરજ પડી ગઇ છે. એમા કેટસલા લોકોએ રજીસ્ટર કરાવ્યું છે અના પર આઆજે ચર્ચા કરીશું. આગળ જાણકારી લઇશું સાંઇ એસ્ટેટ કંસલટન્ટ્સના ડિરેક્ટર, અમિત લાઘલાનિ પાસેથી.