પ્રધાનમંત્રી આવસ યોજનાને અપાયુ એક્સટેન્શન છે. અફોર્ડેબલ માટે લેન્ડ એક્વીઝીશન અને અપ્રવુલ માટે સહકાર અપાશે. PMAYને સારો પ્રતિસાદ મળ્યો છે. આ યોજનાને 1 વર્ષ માટે લંબાવાય છે. અર્બન હાઉસિંગને બુસ્ટ અપાય રહ્યુ છે. અર્બન હાઉસિંગને પ્રોત્સાહન અપાય રહ્યું છે. ગામડાથી શહેર તરફ માઇગ્રેશન થઇ રહ્યું છે. ભણતર અને રોજગાર માટે માઇગ્રેશન થતા હોય છે. હવે બિલ્ડિંગ બાય લો, ટાઉનપ્લાનિગ સ્કીમ પર ધ્યાન અપાશે.