Get App

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ પર જીએસટી ઘટાડવાની માંગ

અફોર્ડેબલ 8 ટકા જીએસટી છે. ઇનપુટ ક્રેડિટ મળતી હતી. નવા દર 5 ટકા અને અફોર્ડેબલ 1 ટાક છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 09, 2019 પર 12:47 PM
પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ પર જીએસટી ઘટાડવાની માંગપ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ પર જીએસટી ઘટાડવાની માંગ

નવા દર 1 એપ્રિલથી લાગુ પડશે. અફોર્ડેબલ 8 ટકા જીએસટી છે. ઇનપુટ ક્રેડિટ મળતી હતી. નવા દર 5 ટકા અને અફોર્ડેબલ 1 ટાક છે. હવેથી ઇનપુટ ક્રેડિટ મળશે નહી. રૂપિયા 45 લાખ સુધીનાં ઘર અફોર્ડેબલ ગણાશે. પહેલાનાં ગ્રાફિક્સ ચલાવવા છે.

ડેવલપરને કેટલી રાહત?

જેમની પાસે જમીન પહેલેથી છે એમને વધુ લાભ નથી. નાના પ્રોજેક્ટ જેમા બાંધકામ ખર્ચ મોટો છે તેમને અસર થશે. બાંધકામ ખર્ચ પર ઇનપુટ ક્રેડિટનો લાભ હતો જે હવે નથી. જીએસટી ઘટવાથી ગ્રાહકને લાભ છે. બિલ્ડર માટે ચાલુ પ્રોજેક્ટ માટે સમસ્યા બની શકે છે.

જેમની પાસે જમીન પહેલેથી છે એમને વધુ લાભ નથી. નાના પ્રોજેક્ટ જેમા બાંધકામ ખર્ચ મોટો છે તેમને અસર થશે. બાંધકામ ખર્ચ પર ઇનપુટ ક્રેડિટનો લાભ હતો જે હવે નથી. જીએસટી ઘટવાથી ગ્રાહકને લાભ છે. બિલ્ડર માટે ચાલુ પ્રોજેક્ટ માટે સમસ્યા બની શકે છે. 1 તારિખ પછી લોન્ચ થનારા પ્રોજેક્ટને ઘણો લાભ છે. જીએસટીનાં નવા દરથી ઓવરઓલ કિંમત ઘટી શકે છે. સિમેન્ટ પર જીએસટી નથી ઘટાડાયો છે.

સિમેન્ટ પર જીએસટી ઘટે તો વધુ ફાયદો મળશે. જીએસટી સ્ટેબિલાઇઝ થતા રેટ ઘટી શકે છે. પ્રોપર્ટીનાં પ્રોજેક્ટ લાંબાગાળાના હોય છે. 3 વર્ષથી વધુનો સમય પ્રોજેક્ટને લાગતો જ હોય છે. 1 જુલાઇ 2017થી જીએસટી આવ્યું છે. એના પહેલાથી VAT અને સર્વિસ ટેક્સ હતો. જુલાઇ 2017 થી એપ્રિલ 2019 સુધી જીએસટીનાં ઉંચા દર છે.

એપ્રિલ 2019થી જીએસટીનાં દર ઘટ્યા, ઇનપુટ ક્રેડિટ નાબુદ છે. જેને કારણે આ સમયગાળામાં ઘણી સમસ્યા થઇ શકે છે. 6 નંબરનાં ગ્રાફિક્સ ચલાવવા છે. હવે ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે જ ટેક્સ ભરવાનો થશે. પહેલાના જીએસટી રેટમાં ઇનપુટ ક્રેડિટ અપાતી હતી. ઇનપુટ ક્રેડિટ રેટ પાસઓનને લઇ ઘણી સમસ્યા હતી. 4 થી 6 ટકા ક્રેડિટ ઇનપુટ ક્રેડિટ મળી શકતા હતા.

અમુક વખત ડેવલપર જીએસટી રકમ પર ડિસ્કાઉન્ટ આપ્યા હતા. ડેવલપરે ક્રેડિટ મળશે માનીને ડિસ્કાઉન્ટ આપ્યા હતા. અહી ડેવલપરને સમસ્યા આવશે. ડેવલપર એગ્રીમેન્ટની ઉપરની રકમ માંગી શકે છે. ગ્રાહકને 7 ટકા જીએસટીનો ફાયદો થયો છે. ગ્રાહકોને બાકીનાં ઇન્સ્ટોલમેન્ટ પર ઘટેલો જીએસટી લાગશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો