Get App

પ્રોપર્ટી ગુરૂ: વિદેશની પ્રોપર્ટીમાં રોકાણ અંગે ચર્ચા

વિદેશમાં ઘરની વેલ્યુ વધારે લાગે છે. ભારતમાં પ્રોપર્ટીની કિંમત ઘણી વધારે છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 27, 2018 પર 2:44 PM
પ્રોપર્ટી ગુરૂ: વિદેશની પ્રોપર્ટીમાં રોકાણ અંગે ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: વિદેશની પ્રોપર્ટીમાં રોકાણ અંગે ચર્ચા

શા માટે થઇ રહ્યાં છે વિદેશમાં રોકાણ?

વિદેશમાં ઘરની વેલ્યુ વધારે લાગે છે. ભારતમાં પ્રોપર્ટીની કિંમત ઘણી વધારે છે. ભણતર કે બિઝનેસ માટે વિદેશમાં ઘર છે. અમુક રોકાણકાર પણ વિદેશમાં રોકાણ કરે છે. રૂપિયાની કિંમત ફેરવાતા લાભ વધી જાય છે.

ભારતીયો દુબઇમાં ઘર ખરીદે છે. દુબઇમાં ઘર લેવાથી નાગરિકતા મળે છે. અમેરિકામાં રૂપિયા 3 થી 3.5 કરોડનાં રોકાણથી નાગરિકતા મળી શકે છે. સાયપ્રસમાં પ્રોપર્ટીનાં રોકાણથી નાગરિકતા છે. મલેશિયામાં પણ ઘર ખરીદવાથી 10 વર્ષ માટે નાગરિકતા છે.

લંડન, દુબઇ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને મલેશિયાની પ્રોપર્ટીમાં રોકાણ છે. દુબઇમાં રૂપિયા 1.5 કરોડમાં 1500 SqFtનું ઘર મળી શકે છે. આ ઘરને ભાડે આપતા 8 ટકા રિટર્ન મળી શકે છે.દુબઇમાં લોન 4 ટકા વ્યાજદર પર મળશે.

દુબઇમાં લોન પ્રોપર્ટીની સામે મળે છે. બિઝનેસમેન માટે વિદેશમાં રોકાણ કરવું સરળ છે. પગારદાર વ્યક્તિ માટે વિદેશમાં ઘર લેવુ મુશ્કેલ છે.

RBIની LRS સ્કીમ મુજબ રોકાણ કરી શકાય છે. LRSની હાલમાં $2.5 લાખ વ્યક્તિ લાખનું રોકાણ કરી શકાય છે. આ રોકાણ માટે RBIની મંજૂરી જરૂરી નથી. એક ફેમલિ પ્લાનિંગ સાથે 2 મિલિયન$ નું ઘર લઇ શકે છે. મોંઘી રકમનું મકાન લેવા માટે RBIની મંજૂરી લેવી પડશે.

વિદેશની પ્રોપર્ટીમાં રોકાણનું આકર્ષણ વધ્યું છે. પ્રેસટિજ માટે પણ વિદેશમાં ઘર ખરીદતા હોય છે. ભવિષ્યમાં બાળક વિદેશ સેટ થવાનાં હોય માટે રોકાણ થાય છે. દુબઇનું પ્રોપર્ટી માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. લંડનનું પ્રોપર્ટી માર્કેટ મજબૂત છે. લંડનમાં દરેક દેશનાં લોકો રોકાણ કરે છે. લંડનમાં પ્રોપર્ટી લેવી સરળ છે. લંડનમાં પણ રેડી પ્રોપર્ટી લેવી વધુ હિતાવહ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો