Get App

પ્રોપર્ટી ગુરૂ: કોસ્ટલ રોડ પર લાગેલા બેન અંગે ચર્ચા

મુંબઇનાં કોસ્ટલ રોડ પર મુકાયો બેન છે. હાઇકોર્ટે કોસ્ટલ રોડ પર મુક્યો બેન છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 27, 2019 પર 11:19 AM
પ્રોપર્ટી ગુરૂ: કોસ્ટલ રોડ પર લાગેલા બેન અંગે ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: કોસ્ટલ રોડ પર લાગેલા બેન અંગે ચર્ચા

મુંબઇનાં કોસ્ટલ રોડ પર મુકાયો બેન છે. હાઇકોર્ટે કોસ્ટલ રોડ પર મુક્યો બેન છે. હાઇ કોર્ટનો કોસ્ટલ રોડ પરનો બેન ખૂબ જ દુખદ નિર્ણય છે. મુંબઇને કોસ્ટલ રોડની ખૂબ જરૂર છે. કોસ્ટલ રોડની મુંબઇને વર્ષોથી જરૂર છે. બે વાર ચલાવવા છે. કોસ્ટલ રોડ સાથે ગાર્ડન પણ બનવાના હતા. પર્યાવરણની સાથે સાથે ઇન્ફ્રાનો લાભ પણ મળી શકત છે. કોર્ટે કીધેલી દરેક મંજુરી લાવવી પડશે. કોસ્ટલ રોડ બનતા હવે સમય લાગશે. કોસ્ટલ રોડથી આખી સીટી બદલાઇ શકી હોત. શહેરનાં વિકાસ માટે ઇન્ફ્રાના વિકાસની જરૂર છે.કોર્ટે કીધેલી દરેક મંજૂરી લાવવી પડશે. કોસ્ટલ રોડનાં કારણે વિવિધ વિસ્તારોમાં પ્રોપર્ટીની કિંમત વધી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો