સપ્ટેમ્બર સુધી બજારમાં સારો માહોલ હતો. મકાન ખરીદવામાં લોકોનો ઈન્ટરેસ્ટ ઘટવા લાગ્યો છે. તહેવારની સીઝન રિયલ એસ્ટેટ માટે ખુબ મહત્વની છે. વર્ષના અંતિમ 3 મહિનાઓમાં ખરીદદાર ઘટ્યા હતાં. 2018ના વર્ષમાં પણ 2017 જેવો જ માહોલ બનેલો રહ્યો છે. એનબીએફસીના કારણે પ્રોજેક્ટ ડિલે થશે. ડેવલપર્સ માટેનો કેપિટલની સમસ્યા સરશ થઈ જશે. મોટી સમસ્યા ખરીદદારને પરત બજારમાં લાવવાનો રહેશે. કેપિટલ ડેવલપર્સનો સાચો કેશફ્લો ખરીદદારથી બને છે.