Get App

પ્રોપર્ટી ગુરૂ: બજેટ પાસેથી રિયલ એસ્ટેટની અપેક્ષા

પાછલા અમુક વર્ષમાં રિયલ એસ્ટટેને લગતા ઘણા રિફોર્મ આવ્યા છે. RERA, GST, બેન્કપપ્સી જેવા રિફોર્મથી રિયલ એસ્ટેટને લાભ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 31, 2022 પર 4:19 PM
પ્રોપર્ટી ગુરૂ: બજેટ પાસેથી રિયલ એસ્ટેટની અપેક્ષાપ્રોપર્ટી ગુરૂ: બજેટ પાસેથી રિયલ એસ્ટેટની અપેક્ષા

રિયલ એસ્ટેટની બજેટથી અપેક્ષા-

પાછલા અમુક વર્ષમાં રિયલ એસ્ટટેને લગતા ઘણા રિફોર્મ આવ્યા છે. RERA, GST, બેન્કપપ્સી જેવા રિફોર્મથી રિયલ એસ્ટેટને લાભ થયો છે. 5 રાજ્યોમાં ચુંટણીઓ નજીક છે. રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનુ સ્ટેટસ અપાવુ જોઇએ. સિંગલ વિન્ડો ક્લીયરન્સ મળવા જોઇએ. મહામારી બાદ ખાસ પગલા લેવાની જરૂર છે.

5 રાજ્યોની ચુંટણીની બજેટ પર અસર-

આવકવેરાના સ્લેબમાં ફેરફાર થઇ શકે છે. આ વર્ષે બજેટમાં મોટા રિફોર્મની શક્યતા ઓછી. GST રેસિડન્શિયલ અને કમર્રશિયલ પર અલગ ગણી કરી શકાય છે. રેસિડન્શિયલ પરથી GST માફ કરવો જોઇએ. કમર્શિયલ માટે GST પર ઇનપુટ ક્રેડિટ આપી શકાય છે.

સામાન્ય નાગરિકો માટે બજેટમાં શુ હોય શકે?

પ્રોપર્ટી પર લોંગ ટર્મ કેપિટલ ટેક્સમાં ઘટાડો કરી શકાય છે. 80cમાં પ્રિન્સીપલના રિપેમેન્ટની ટાઇમ લિમિટ વધારવી જોઇએ. સેક્શન 24pની વ્યાજ માટે ની 2 લાખની લિમિટ વધારવી જોઇએ. મહામારી ને કારણે જોબ ગુમાવનારને રિપેમેન્ટમાં રાહત અપાવી જોઇએ.

ડેવલપર્સને બજેટમાં શુ રાહત મળી શકે?

બધા સમાચાર

+ વધુુ વાંચો