Get App

પ્રોપર્ટી ગુરુ: ગુજReraનો ગ્રાહકના પક્ષમાં આદેશ

GujRera દ્વારા પેસિફિકા ડેવલપર્સના સિવિલ કસ્ટડીના આદેશ છે. પેસિફિકા રિફલેક્શનની સેલ્સ ડીડ એક્સીક્યુટ ન કરવાનો મામલો.

MoneyControl Newsઅપડેટેડ Nov 12, 2022 પર 1:54 PM
પ્રોપર્ટી ગુરુ: ગુજReraનો ગ્રાહકના પક્ષમાં આદેશપ્રોપર્ટી ગુરુ: ગુજReraનો ગ્રાહકના પક્ષમાં આદેશ

GujRera દ્વારા પેસિફિકા ડેવલપર્સના સિવિલ કસ્ટડીના આદેશ છે. પેસિફિકા રિફલેક્શનની સેલ્સ ડીડ એક્સીક્યુટ ન કરવાનો મામલો. GujRera આવ્યુ ગ્રાહક રચના શર્માની વાહરે છે. એક ફ્લેટ પેમેન્ટ છતા પણ અન્ય ગ્રાહકને વેચી દેવાયો છે. RERAના આદેશના ઉલ્લંઘનનો મામલો છે. RERA ગ્રાહકોના હિતની રક્ષા માટેનો કાયદો છે.

ગ્રાહકોને થતા અહિત કે અન્યાય સામે RERAમાં ફરીયાદ કરો છો. જ્યારે પણ ઘર ખરીદો છો પ્રોજેક્ટ RERA રજીસ્ટ્રર હોવો જરૂરી છે. RERA દ્વારા આ દંડનીય પગલાથી ગ્રાહકોને બાહેધરી મળી છે. RERAમાં ઘણા બધા પ્રોવિઝન રખાયા છે. ક્વોલિટી, ડિલીવરી ટાઇમ, એમિનિટી વગેરે અપાવી ફરજીયાત છે. RERAની વેબસાઇટ પર પ્રોજેક્ટની માહિતી જોઇ લેવી છે.

ગિફટ સિટીમાં કઇ રીતના ટ્રેક્શન?

ગિફ્ટસિટી ગુજરાતનો પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ છે. 5 વર્ષમાં 55 લાખ SqFt રેસિડન્શિયલ બાંધકામ થશે. 2700 કરોડ રૂપિયાનુ રોકાણ ગિફટ સિટીમાં ડેવલપર્સ દ્વારા કરાશે. ગિફટસિટીમાં સેલ્સના આંકડા પણ સારા બતાવી રહ્યાં છે. પશ્ચિમ અમદાવાદમાં 2BHK 40 થી 60 લાખના હોય શકે છે. પૂર્વ અમદાવાદમાં 2BHK 28 થી 40 લાખ રૂપિયામાં મળી શકે છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની જમીનની કિંમતોમાં પણ મોટો ફરક છે.

સવાલ-
ઓનલાઇન ઘર કઇ રીતે સર્ચ કરી શકાય? મારે 3 BHKનુ ઘર લેવુ છે, મારૂ બજેટ 30 લાખ રૂપિયા છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યુ છે કે તેઓ સરકારી ટિચર છે અને માસિક પગાર 60,000 રૂપિયા મેળવે છે

જવાબ-

ઘણા ઓનલાઇન પ્રોપર્ટી પોર્ટલ છે જેના પર તમે સર્ચ કરી શકો છો. 30 લાખ રૂપિયામાં 3 BHK મળવુ મુશ્કેલ છે. ન્યુ મણીનગર વિસ્તારમાં તમે વિકલ્પો શોધી શકો છો. વટવા, લાંભા તરફ પણ તમે વધુ વિકલ્પો શોધી શકો છો.

બધા સમાચાર

+ વધુુ વાંચો