Get App

પ્રોપર્ટી ગુરુ: કેવું રહ્યું વર્ષ 2022 રિયલ એસ્ટેટ માટે

2022 દરેક અસેટ કલાસ માટે સારૂ રહ્યું છે. હાઉસિંગ, ઓફિસ તમામમાં સારા નંબર્સ જોવાયા છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 26, 2022 પર 1:44 PM
પ્રોપર્ટી ગુરુ: કેવું રહ્યું વર્ષ 2022 રિયલ એસ્ટેટ માટેપ્રોપર્ટી ગુરુ: કેવું રહ્યું વર્ષ 2022 રિયલ એસ્ટેટ માટે

કેવુ રહ્યું વર્ષ 2022 ગુજરાતના પ્રોપર્ટી બજાર માટે?

2022 દરેક અસેટ કલાસ માટે સારૂ રહ્યું છે. હાઉસિંગ, ઓફિસ તમામમાં સારા નંબર્સ જોવાયા છે. ઇન્ડસ્ટ્રીયલ અસેટ કલાસને 5 વર્ષનો સારો પ્રતિસાદ મળ્યો છે. 2022નુ વર્ષ ગુજરાતના રિયલ એસ્ટેટ માટે ઘણુ સારૂ વર્ષ છે.

વધતા વ્યાજદરની 2023માં કેટલી અસર?

ઐતિહાસિક ઓછા વ્યાજદર આપણે જોયા છે. પાંચથી વધુ વખત વ્યાજદર વધારો થઇ ચુક્યો છે. અફોર્ડેબલ હાઉસિંગ પર વધતા વ્યાજદરની અસર દેખાશે. પેન્ટઅપ ડિમાન્ડને કારણે ઘરોના વેચાણ યથાવત છે. શેહરથી દુરના થોડા સસ્તા ઘર ખરીદી અંગે વિચારી શકાય છે.

2023માં ઘરોની કિંમતો વધશે?

શોર્ટ ટર્મમાં ઘરોની કિંમતો વધતી જોવા મળશે. બાંધકામ ખર્ચમાં ઘણો વધારો થયો છે.

ક્યા શહેરોમાં રહેશે રોકાણની તક?

બધા સમાચાર

+ વધુુ વાંચો