બજેટમાં ટેક્સ સ્લેબમાં બદલાવ કરાયા છે. ટેક્સ સ્લેબમાં બદલાવથી રિયલ એસ્ટેટને મોટો ફરક નહી. હોમ બાયર્સ માટે થોડા પેસા હાથમાં વધુ રહેશે. DDT કોર્પોરેટ માટે નાબુદ કરાયો છે. DDTની અસર HNI પર જોવા મળશે. HNI પર નેગેટીવ અસર પડશે. FDI માટે ભારતમાં રોકાણની સારી તક બનશે. ભારતનાં અર્થતંત્ર પર દરેકને ભરોષો છે.