રિડેવલપમેન્ટ માટે ક્લીયર ગાઇડલાઇન નથી. રિડેવપમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ ટ્રાન્ઝેક્શન છે તે મુજબ જીએસટી ન લાગવો જોઇએ. અમુક ઓફીસરની માંગ છે નવા ફ્લેટ પર જીએસટી હોવો જોઇએ. જાન્યુઆરી 2018નાં નોટીફિકેશન આવ્યુ હતુ. રિડેવલપમેન્ટ પર જીએસટીને લઇ ઘણી સમસ્યા છે. ટેક્સને ભરવાને લઇ ઘણા ડિસ્પ્યુટ થતા હોય છે. રિડેવલપમેન્ટને એક્સપશન આપી દેવું જોઇએ.