ડમ્પિંગ ગ્રાઉન્ડની સમસ્યામાં 6 મહિનાની રાહત મળી છે. સુપ્રિમ કોર્ટનું પગલું આવકાર દાયક છે. અટકી ગયેલા પ્રોજેક્ટ હવે શરૂ થઇ શકશે. ડેવલેપર માટે રાહતનાં સમાચાર છે. બીએમસીએ 6 મહિનામાં નવો વિકલ્પ શોધવો રહેશે. બીએમસીએ ઘણા કામ કરવા પડશે. વિવિધ શરતોની સાથે સુપ્રિમ કોર્ટે 6 મહિના માટે રાહત આપી છે. સોલિડ વેસ્ટ ડિસપોસેબલની વ્યવસ્થા પર ધ્યાન અપાશે. 6 મહિના પછી સુપ્રિમ કોર્ટ રિવ્યુ કરી શકે છે. 10 ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ડેમ્પિંગ થઇ શકે છે.