Get App

પ્રોપર્ટી ગુરુ: SEBIની REITsની સાઇઝ ઘટાડવા પર વિચારણા

આગળ જાણકારી લઈશું બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ડસ્ટ્રી અને વૈષ્ણવી વિતેરનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, વિનીત ઢીંગરા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Feb 25, 2023 પર 5:02 PM
પ્રોપર્ટી ગુરુ: SEBIની REITsની સાઇઝ ઘટાડવા પર વિચારણાપ્રોપર્ટી ગુરુ: SEBIની REITsની સાઇઝ ઘટાડવા પર વિચારણા

કમર્શિયલમાં રોકાણ કેમ મનાય છે સેફ?

કમર્શિયલમાં રોકાણના રિટર્ન રેસિડન્શિયલથી સારા મળે છે. રેસિડન્શિયલમાં ભાડાની વાર્ષિક આવક 2 થી 2.25 ટકા મળી શકે છે. કમર્શિયલમાં ભાડાની વાર્ષિક આવક 7 થી 9 ટકા મળી શકે છે. ઇકવિટી માર્કેટમાં વોલેટિલિટી વધુ છે. રિયલ એસ્ટેટ સરખામણીમાં સ્થીર રહેતુ હોય છે. કમર્શિયલ રિયલ એસ્ટેટના રોકાણને સ્થિર ગણવામાં આવે છે.

REITs દ્વારા રોકાણની ચર્ચા

REITs દ્વારા રોકાણની શરૂઆત થઇ ચુકી છે. REITs ટ્રસ્ટ પ્રોપર્ટી ખરીદીને મેનેજ અને મેન્ટેઇન કરે છે. REITsના યુનિટ રિટેલ રોકાણકાર ખરીદી શકે છે. યુનિટ પ્રમાણે રિટર્ન રોકાણકારને મળતા હોય છે. REITs કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણનું સારૂ માધ્યમ બની રહ્યું છે. REITs દ્વારા નાની રકમ પણ કમર્શિયલમાં રોકી શકાશે. HNI માટે કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ સારો વિકલ્પ છે.

SEBIની REITsની સાઇઝ ઘટાડવા પર વિચારણા

REITsની સાઇઝ નાની કરવાથી વધુ REITs લિસ્ટ થશે. રિટેલ રોકાણકારે REITs માટેની માહિતી મેળવતતા રહેવું જોઇએ. વધુ REITs લિસ્ટ થતા રિટેલ રોકાણકાર માટે સારા રોકાણના સારા વિકલ્પ બનશે.

ફ્રેકશનલ પ્રોપર્ટી રોકાણનો નવો વિકલ્પ

બધા સમાચાર

+ વધુુ વાંચો