Get App

પ્રોપર્ટી ગુરૂ: નાઇટ ફ્રેન્કનાં રિપોર્ટ અંગે ચર્ચા

ડૉ. સમંતક દાસનું કહેવુ છે કે પેન ઇન્ડિયામાં લોન્ચમાં 128% ગ્રોથ મુંબઇમાં સૌથી વધુ પ્રોજેક્ટ લોન્ચ છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 28, 2018 પર 2:00 PM
પ્રોપર્ટી ગુરૂ: નાઇટ ફ્રેન્કનાં રિપોર્ટ અંગે ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: નાઇટ ફ્રેન્કનાં રિપોર્ટ અંગે ચર્ચા

નાઇટ ફ્રેન્ક ઇન્ડિયા ચિફ ઇકોનોમિસ્ટ અને નેશનલ ડિરેક્ટર રિસર્ચ ડૉ. સમંતક દાસનું કહેવુ છે કે પેન ઇન્ડિયામાં લોન્ચમાં 128% ગ્રોથ મુંબઇમાં સૌથી વધુ પ્રોજેક્ટ લોન્ચ છે. લોન્ચની સાથે વેચાણ પણ વધવું જોઇએ. પ્રોપર્ટીનાં વેચાણમાં વધારો નથી. ગ્રાહકોને નવા વિકલ્પો મળી શકશે. વેચાણ ન વધવુ ચિંતાનો વિષય છે. અમદાવાદમાં કિંમત સ્થિર છે. મુંબઇમાં પ્રોપર્ટીની કિંમત ઘટી છે. મહારાષ્ટ્રમાં રેરાનું સારૂ અમલીકરણ છે.

મુંબઇમાં નવા બાંધકામ પરનો બેન 6 મહિના માટે હટ્યો છે. બૅન માત્ર BMC લિમિટની અંદર હતો. બૅન વેસ્ટર્ન અને સેન્ટ્રલ સબર્બમાં હતો. આ માર્કેટમાં લોન્ચમાં 60-70% વધારો છે. બૅન હટતા લોન્ચ વધ્યા. BMC ડમ્પિંગ ગ્રાઉન્ડનો વિકલ્પ શોધવો રહ્યો. ડેવલપર 6 મહિનામાં વધુ લોન્ચ કરશે. મુંબઇમાં 100% લોન્ચ રેરા રજીસ્ટર છે.

મુંબઇમાં પ્રોપર્ટીની કિંમતમાં 9% સુધીનો ઘટાડો છે. ડેવલપર દ્વારા વિવિધ ઓફર્સ અપાઇ રહી છે. ગ્રાહકો કિંમત ઘટાવીની આશા રાખે છે. આવતા 6 મહિનામાં વેચાણ વધી શકે. મુંબઇમાં ઘર ખરીદવાની સારી તક છે.

51% અફોર્ડેબલ પ્રોજેક્ટ લોન્ચ થયા. બેંગલોરમાં પ્રોપર્ટી ખૂબ મોંઘી નથી. મુંબઇમાં પ્રતિ SqFt કિંમત ઘટી રહી છે. કોમ્પેક્ટ હાઉસનો ટ્રેન્ડ આવી રહ્યો છે. સેન્ટ્રલ મુંબઇમાં ઘર નાના થયા છે. સસ્તા ઘર મળે એ માટે સાઇસ ઘટાડાઇ. હવે મુંબઇમાં રૂપિયા 1 કરોડની નીચે ઘર મળી શકે.

સેન્ટ્રલ મુંબઇમાં અફોર્ડેબલ પ્રોજેક્ટ લોન્ચ. મોટા ડેવલપર અફોર્ડેબલમાં આવી રહ્યાં છે. ઘર 30% સુધી નાના કરાયા. માર્કેટમાં એન્ડયુઝર આવી રહ્યાં છે. રોકાણકાર માર્કેટમાં નથી રહ્યાં. રોકાણકારે ખરીદી પહેલા વિચારવું. રોકાણકાર માટેનું માર્કેટ નથી રહ્યું. એન્ડયુઝર માટે ઘર લેવાની સારી તક છે.

રેન્ટલ યિલ્ડ ખૂબ ઓછુ છે. ઇન્સ્ટીટ્યુશનલ રેન્ટલ સિસ્ટમ ભારતમાં આવવી જોઇએ. સિંગાપુર જેવી રેન્ટલ સિસ્ટમની ભારતમાં જરૂર છે.

GST કે સ્ટેમ્પડ્યુટી વેવર અપાઇ રહી છે. વેચાણ વધારવા આ ડેવલપરનાં પ્રયાસ છે. GST ઇનપુટ ક્રેડિટ પાસઓન ફરજીયાત છે. બોક્સ પ્રાઇસનો નવો ટ્રેન્ડ આવી રહ્યો છે. સેલ્સ ઘટતા કોપીંગ સ્ટેર્જી બની રહી છે. વેસ્ટર્ન સબર્બમાં 1 કરોડમાં ઘર મળી શકે.

Pmay યોજનાનો લાભ લોકો લઇ રહ્યાં છે. ભારતભરમાં યોજનાનો લાભ લોકો લઇ રહ્યાં છે. Pmayનો લાભ ભારતભરમાં છે. EWS અને LIGમાં વધુ માંગ છે. રૂરલ વિસ્તારમાં માંગ વધુ છે. સેલ્ફ ડેવલપમેન્ટમાં સરકારી રાહત મળી રહી છે.

RERA કાયદો સેન્ટ્રલે બનાવ્યો છે. પરંતુ અમલીકરણ રાજ્ય કરે છે. મહારાષ્ટ્રમાં ગ્રાહકોનો વિશ્ર્વાસ આવી રહ્યો છે. રાજ્યોએ અમલીકરણનાં પ્રયાસ કરવા જોઇએ. RERA કાયદો સેન્ટ્રલે બનાવ્યો છે. પરંતુ અમલીકરણ રાજ્ય કરે છે. મહારાષ્ટ્રમાં ગ્રાહકોનો વિશ્ર્વાસ આવી રહ્યો છે. રાજ્યોએ અમલીકરણનાં પ્રયાસ કરવા જોઇએ. અફોર્ડેબલ માટે GST 8% છે.

લેન્ડ પણ GSTમાં આવવાની સંભાવના ઓછી છે. કમર્શિયલમાં HNIનાં રોકાણ થતા હોય છે. Reits આવતા રોકાણની તક વધશે. રિટેલ એસ્ટેટને એક નવો વિકલ્પ મળી શકશે. મુંબઇ અને બેંગલોરમાં કમર્શિયલ પ્રોજેક્ટ વધ્યા. હૈદરાબાદમાં કમર્શિયલ પ્રોજકેટ આવશે. અમદાવાદમાં કમર્શિયલનો ગ્રોથ વધી શકે.

બધા સમાચાર

+ વધુુ વાંચો