Get App

રાજેન બાંદેલકર સાથે પ્રોપર્ટી ગુરૂ

પ્રોપર્ટી માર્કેટ હાલ મુશ્કેલ ફેઝમા છે. રેરા અને જીએસટીની અસર હજી છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 06, 2018 પર 2:09 PM
રાજેન બાંદેલકર સાથે પ્રોપર્ટી ગુરૂરાજેન બાંદેલકર સાથે પ્રોપર્ટી ગુરૂ

પ્રોપર્ટી માર્કેટ હાલ મુશ્કેલ ફેઝમા છે. રેરા અને જીએસટીની અસર હજી છે. હાલમાં Naredco સામે ઘણા પડકાર છે. ગ્રાહકો Naredco પાસે આવી શકે છે. Naredcoનો સંપર્ક  વેબસાઇટથી થશે. ગ્રાહક માટે RERA ખૂબ ઉપયોગી છે. ગ્રાહકો માટેનાં સારા દિવસો આવી ગયા.

ઘરએ માણસની મૂળભૂત માંગ છે. ડેવલપરને જોઇએ તેવુ માન નથી મળતુ. RERAને કારણે પારદર્શકતા વધી છે. RERA ચેરમેન ગૌતમ ચેટર્જી છે. RERAનાં અમલમાં મહારાષ્ટ્ર મોખરે છે.

લોભામણી ઓફર હવે નથી અપાતી. હાલ ઓફરમાં કૅશ ડિસ્કાઉન્ટ અપાય છે. GST માફની ઓફર અપાતી હોય છે. રજીસ્ટર ન હોય તેમાં રોકાણ ન કરવું. મહારાષ્ટ્ર ભરમાં RERA લાગુ છે. 8 ફ્લેટથી ઓછા પર RERA લાગૂ નથી. 500M થી નાના પ્રોજેક્ટ RERAમાં નથી. RERAને ઇમેલ દ્વારા સવાલ પુછી શકાય.

Naredco ની રિકન્શીલેશન કમિટિ છે. કમિટી, ગ્રાહક-ડેવલપર વચ્ચેનો સેતુ છે. RERA વેબસાઇટ પર કંન્શીલેશનનો વિકલ્પ છે. ગ્રાહક & ડેવલપરને એક મંચ પર લાવે છે. કમિટી દ્વારા ઘણા કેસ સોલ્વ કરાયા. મુંબઇ ગ્રાહક પંચનો સારો સહકાર છે. કમિટી કેસ ઝડપથી સોલ્વ કરે છે.

કંશટ્રકશનમાં લેબર માટે ઘણી જોબ છે. સરકાર સાથે લેબરને સ્કીલ શીખવાશે. દરેક સાઇટ પર સ્કીલ ટ્રેનિંગ મળશે. 80 કલાકની ટ્રેનિંગ બાદ પરિક્ષા થશે. ટ્રેનિંગ માટે અલગ જગ્યા પણ ફાળવાશે. લેબર્સને ટ્રેનિંગ આપવાની પહેલ છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પડકાર છે. કંશટ્રકશનનો કચરાનાં નિકાલનો પડકાર છે. વેસ્ટ મેનેજમેન્ટ માટે ઉપાયો ચાલુ છે. ડેવલપર ડપિંગ અંગે પર ધ્યાન આપશે. ડેવલપરને સારૂ સ્ટેટસ મળવું જોઇએ. ડેવલપરે પોતાની ભૂલો સુધારવી જોઇએ. રિયલ એસ્ટેટ પર ઇન્ડસ્ટ્રી નિર્ભર છે. સ્કિલ્ડ લેબર અંગે પ્રયાસો થાય છે. લેબરને ટ્રેનિંગ અપાઇ રહી છે.

હાલમાં કોમ્પેક્ટ હોમનો સમય આવ્યો છે. ગ્રાહકને 35% ખર્ચ ટેક્સનો આવે છે. બાંધકામ ખર્ચ સમયની સાથે વધે છે. રેન્ટલ પોલિસીની ભારતમાં જરૂર છે. નાના ઘરની માંગ વધી રહી છે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં જીએસટી ઘટ્યું. ઘર લેવા માટેનો ઉત્તમ સમય છે. ઘર લેવા માટે હવે રાહ ન જોવી જોઇએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો