1.5 લાખ SqFt વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 870 RERA કાર્પેટમાં દરેક યુનિટ છે. 9 ટાવરમાં 398, 3 BHKના યુનિટ છે. 34 પેઇન્ટ હાઉસના યુનિટ છે. વિશાળ ફોયરની સુવિધા છે. લિફ્ટની સુવિધા પણ આપવામાં આવી છે. 320 SqFtનો ફોયર છે. દરેક માળ પર 4 યુનિટ છે. પેઇન્ટ હાઉસની લિફ્ટ અલગ હોય છે. 170 SqFtનો પર્સનલ ફોયર છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. સેન્ટ્રલ ટેબલ રાખી શકાય છે. 193 SqFtનો ડ્રોઇંગ ડાઇનિંગ રૂમ છે.